SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ સંકટ નબળા મનવાળાને તોડી નાખે છે. બળવાન મનવાળો સંકટના સમયમાં ‘રેકોર્ડ’ તોડી નાખે છે. ૧૬ ૬ ભગવાનના દુશ્મનથી આપણે દૂર રહીએ અને આપણને ભગવાન બનતા અટકાવે એવા વિચારો સાથે આપણે મૈત્રી જમાવેલી રાખીએ એ શું ચાલે ? 1 નિયમ કોઈ પણ ધર્મના કોઈ પણ ધાર્મિક પર્વને ‘વિલાસ’થી તો હું ક્યારેય નહીં અભડાવું. 200 ૧૬૭ સિગરેટનો વ્યસની જો કૅન્સરની આગાહીની પરવા કરવા ય તૈયાર થતો નથી તો સુકૃતોનો વ્યસની કષ્ટોની પરવા કરવા ય ક્યાં તૈયાર હોય છે ? ૧૬૮ પોતાના ધનની ચાવી જો પોતાની પાસે હોવી જોઈએ તો પોતાના ચિત્તની પ્રસન્નતાની ચાવી પણ પોતાની પાસે જ હોવી જોઈએ ને ? નિયમ ટૅક્સી, રિક્ષા કે બસમાંથી ઊતર્યા બાદ શક્ય હશે તો ડ્રાઇવરને આભારના બે શબ્દો કહીને જ રહીશ.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy