SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૫ ૧પ૩ દુશ્મનાવટનો ભાવ જો ક્યારેય સેતુ બની નથી શકતો તો મૈત્રીનો ભાવ ક્યારેય દીવાલ બનવા તૈયાર નથી હોતો. ધન તરફની ઝડપને વધારવાનું કામ જો લોભ કરે છે તો ધર્મ તરફની ઝડપને તોડી નાખવાનું કામ મોહ કરે છે. ૧૫૪ પ્રેમને ખોરાકવતું જીવનની પસંદગી ન બનાવશો, પણ પ્રાણવાયુવતુ જીવનનો નિયમ જ બનાવી દેજો. ૧૫ બે રૂપિયાની કિંમતનો રૂમાલ મેળવવા પાંચ રૂપિયાની કિંમતનું શ્રીફળ જો ન જ વધેરાય તો અધિકારનું સુખ મેળવવા જતા પ્રેમનું બલિદાન ન જ અપાય, આટલી સીધી-સાદી વાત આપણને સમજાતી કેમ નહીં હોય? નિયમ ( 4 હાથમાં રકમ આવ્યા પહેલાં એને વાપરતા રહેવાની આજના કાળની ખતરનાક ગોઠવાયેલા વ્યવસ્થાને હું ક્યારેય અપનાવીશ નહીં. નિયમ સીંગ-શાકભાજી કે દૂધ ‘ઉપર'થી લેવાનું હું ક્યારેય નહીં કરું.
SR No.008894
Book Title200
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Thoughts, & Ethics
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy