SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યક્ષની સામગ્રી. * मुक्तावली : अतोऽनुमित्साविरहविशिष्टसमानविषयकप्रत्यक्षसामग्री कामिनी जिज्ञासादिवत्स्वातन्त्र्येण प्रतिबन्धिका । છે અનુમિતિ-સામગ્રીભૂત પરામર્શના વિષયો પુરુષત્વ-પુરુષકરાદિ છે. તે જ વિષયો છે પ્રત્યક્ષની ચક્ષુઃસંયોગાદિ સામગ્રીના પણ છે, કેમકે પુરુષત્વવ્યાપ્યરાવિનયમ્ એ જ એ પરામર્શ પ્રત્યક્ષાત્મક છે. આમ અહીં પુરૂષના પ્રત્યક્ષની સામગ્રી ચક્ષુઃસંયોગાદિના અને પુરૂષની અનુમિતિની સામગ્રી પરામશદિના સરખા જ વિષયો બન્યા છે માટે પ્રત્યક્ષ સામગ્રી અનુમિતિ-સામગ્રીની સમાનવિષણિી કહેવાય. એટલે સિગાધષિાવિરહઆ વિશિષ્ટ સમાનવિષયકપ્રત્યક્ષ-સામગ્રી પુરૂષની અનુમિતિ થવામાં સ્વાતયેણ પર પ્રતિબંધિકા બને છે એમ કહેવું પડે. સ્વાતન્યણ એટલે પક્ષતાની કુલિમાં એક આ પ્રતિબંધિકાને લીધા વિના સ્વતંત્ર રીતે, અર્થાત્ જેમ “સિદ્ધિ રૂપ પ્રતિબંધક પક્ષતાની કુક્ષિમાં પ્રવિષ્ટ છે (સિષાધયિષાવિરવિશિષ્ટ સિદ્ધિનો અભાવ = પક્ષતા) તેમ પ્રત્યક્ષ સામગ્રીરૂપ પ્રતિબંધિકાને અમે પક્ષતાની કુક્ષિમાં પ્રવિષ્ટ ન કરતાં સ્વાતલેણ કે પ્રતિબંધિકા કહીશું. જેમાં સ્ત્રીકામી પુરૂષને કામિનીજિજ્ઞાસા સ્વાતચેણ બીજા બધા જ મુ જ્ઞાનોની પ્રતિબંધિકા બની જાય છે તેમ અહીં સમજવું. છે આ રીતે મુક્તાવલિકારે એક એવું સ્થાન બતાવ્યું જ્યાં પ્રત્યક્ષ અને અનુમિતિ બે છે જિયની સમાન સામગ્રી હાજર થતાં પ્રત્યક્ષ-કાર્ય જ થવાથી અનુમિતિ પ્રત્યે સિષાધષિા વિરહવિશિષ્ટ પ્રત્યક્ષ-સામગ્રીને પ્રતિબંધિકા કલ્પી. * मुक्तावली : एवं परामर्शानन्तरं विना प्रत्यक्षेच्छां पक्षादेः प्रत्यक्षानुत्पत्तेः * में प्रत्यक्षेच्छाविरहविशिष्टानुमितिसामग्री भिन्नविषयकप्रत्यक्षे प्रतिबन्धिका ॥ મુક્તાવલી કેટલીક વાર એવું પણ બને છે કે પ્રત્યક્ષ-અનુમિતિ બેયની સામગ્રી છે ન ઉપસ્થિત થતાં અનુમિતિ થઈ જાય છે અને પ્રત્યક્ષ થતું નથી. આવા સ્થાને પ્રત્યક્ષઆ કાર્ય પ્રત્યે કોઈને પ્રતિબંધક કલ્પવો જ રહ્યો. છે હવે એ જ સ્થાન બતાવે છે કે એક સ્થાને વદ્વિવ્યાઘૂમવાનર્થ એવું પરામર્શ પ્રત્યક્ષ થયું. ત્યારબાદ જો એ સિષાયિષા થાય કે “પપ પર્વતી પ્રત્યક્ષ અવતુ' તો તો જાણે કે રામર્શથી પર્વતનું પ્રત્યક્ષ જ થઈ જાય. પણ જ્યારે પક્ષના પ્રત્યક્ષની ઈચ્છા ન થાય તે છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૬૮) કે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy