SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ છે ઉભયાભાવપ્રયુક્ત હોઈ શકે છે. સિષાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિનો અભાવ: વિશેષણ = સિષાયિષાવિરહ. પ્રતિબંધક = સિષાધયિષાવિરહવિશિષ્ટ સિદ્ધિ. કારણ = સિષાધયિષાવિરવિશિષ્ટ સિદ્ધિનો અભાવ. વિશેષ્ય = સિદ્ધિ. સિપાયિષા વિશેષણ સિદ્ધિ પ્રતિબંધક અનુમિતિ ૧ ૪ ૪ ૪ - વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ. ૨ ૪ ૪ x ૪ વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ. ૩ ૪ x x x જ ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ. ૪ x ૪ ૪ ૪ ૪ પ્રતિબંધક છે. (૧) અહીં સિષાયિષાવિરહ = વિશેષણ નથી, અર્થાત્ વિશેષણાભાવ છે અને જે આ સિદ્ધિ તો છે જ, એટલે વિશેષ્ય = સિદ્ધિનો અભાવ નથી માટે આ વિશેષણાભાવઆ પ્રયુક્ત વિશિષ્ટાભાવ થયો. જ (૨) અહીં સિષાયિષાવિરહ = વિશેષણ છે પણ સિદ્ધિ = વિશેષ્ય નથી માટે આ આ વિશેષ્યાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ થયો. જ (૩) અહીં સિપાધષિા હોવાથી સિષાધષિાવિરહ = વિશેષણ નથી માટે અને ક વિશેષણાભાવ છે અને સિદ્ધિ = વિશેષ્ય નથી માટે વિશેષાભાવ પણ છે, એટલે આ જ છે ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ થયો. છે. આ ત્રણેય અવસ્થામાં અનુમિતિ થાય. (૪) અહીં સિષાધષિાવિરહ છે અને સિદ્ધિ છે, અર્થાત્ સિષાયિષાવિરહવિશિષ્ટ આ સિદ્ધિ જ છે, અર્થાત્ પ્રતિબંધક હાજર છે માટે તાદશ સિક્યભાવ ન હોવાથી અનુમિતિ ની જ ન થાય. * मुक्तावली : सिषाधयिषामानं न पक्षता, विनापि सिषाधयिषां घनगर्जितेन - मेघानुमानात् । अत एव साध्यसन्देहोऽपि न पक्षता, विनापि सन्देहं तदनुमानात्। ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૮) એક જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy