SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ આ વિશિષ્ટસત્તા, તેનું અનધિકરણ નથી કિન્તુ અધિકરણ જ છે. આપણે તો સ્વપ્રતિયોગી છે છે અનધિકરણ એવું હેતૂધિકરણ લેવું છે. એટલે હવે વિશિષ્ટસત્તાનો અભાવ (સાળાભાવ) જ જ તો નહિ લેવાય, ઘટાભાવાદિ જ લેવાય, કેમકે સ્વ=ઘટાભાવ, સ્વનો પ્રતિયોગી ઘટ, ન જ એનું અનધિકરણ એવું હેત્વકિરણ ગુણ છે જ, માટે સ્વપ્રતિયોગ્યનધિકરણજ હત્યધિકરણવૃત્તિ અભાવ તે ઘટાભાવ, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક ઘટત્વ, સાધ્યતા વચ્છેદક તો વિશિષ્ટસત્તાત્વ છે. આમ પ્રતિયોગિતાનવચ્છેદક સાબિતાવચ્છેદક જ થઈ જતાં લક્ષણની અતિવ્યાપ્તિ આવી. કે ઉત્તર ઃ આ દોષ દૂર કરવા અમે કહીશું કે જે પ્રતિયોગી લેવાનો તે પ્રતિયોગિતા વચ્છેદકધમવચ્છિન્ન પ્રતિયોગી લેવાનો. એવા પ્રતિયોગીનું અનધિકરણ જે તે શું હેતૂધિકરણ, તેમાં વૃત્તિ અભાવીય પ્રતિયોગિતાનવચ્છેદક સાધ્યતાવચ્છેદકાવચ્છિન્નજ સાધ્યસામાનાધિકરણ્ય તે વ્યાપ્તિ. વિશિષ્ટ સત્તાવાન્ નાતે: સ્થળે હત્યધિકરણ = જાત્યધિકરણ ગુણ છે, તેમાં આ વિશિષ્ટસત્તાનો અભાવ છે. આ અભાવનો પ્રતિયોગી વિશિષ્ટસત્તા ભલે ગુણમાં છે પરન્તુ પ્રતિયોગિતાવચ્છેદક જે વિશિષ્ટસત્તાત્વ, તદવચ્છિન્ન વિશિષ્ટસત્તા ગુણમાં નથી આ આ જ. હવે ગુણમાં વિશિષ્ટસત્તાનો અભાવ છે અને વિશિષ્ટસત્તાવાવચ્છિન્નવિશિષ્ટસત્તાત્મક આ પ્રતિયોગી નથી એટલે હત્યધિકરણ ગુણ એ વિશિષ્ટસખ્વાભાવ(સ્વ)ના પ્રતિયોગી વિશિષ્ટસત્તાવાવચ્છિન્નવિશિષ્ટસત્તાનું અનધિકરણ બને છે. માટે તે વિશિષ્ટસજ્વાભાવ (સાધાભાવ) હેત્વશિકરણમાં મળે, તેની પ્રતિયોગિતાનો અવચ્છેદક વિશિષ્ટસત્તાત્વ આ જ બને. એ જ સાધ્યતાવચ્છેદક છે. માટે પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક ન ક બનવાથી લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય. એટલે હવે લક્ષણનો આકાર આ થયો છે * स्वप्रतियोगितावच्छेदकावच्छिन्नप्रतियोगि-अनधिकरणहेत्वधिकरणवृत्ति* अभावीयप्रतियोगिताऽनवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यसामानाधिकरण्यं । આ વ્યાતિઃ | * मुक्तावली : अत्र साध्यतावच्छेदकसम्बन्धेन प्रतियोग्यनधिकरणत्वं बोध्यम्, तेन ज्ञानवान् सत्त्वादित्यादौ सत्ताधिकरणघटादेविषयतया ज्ञानाधिकरणत्वेऽपि न क्षतिः । इत्थं च वह्निमान् धूमादित्यादौ धूमाधिकरणे समवायेन वह्निविरहसत्त्वेऽपि न क्षतिः ।। 0 0 0 ન્યાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ (૪૦) ધ એ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy