SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વપ્રતિયોગ્યનધિકરણ હોવું જોઈએ. એટલે લક્ષણ આ પ્રમાણે બનશે કે : स्वप्रतियोग्यनधिकरणीभूतहेत्वधिकरणवृत्त्यभावीयप्रतियोगिताऽनवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यसामानाधिकरण्यं व्याप्तिः । “સ્વ” તરીકે લક્ષણમાં ઘટકીભૂત અભાવ લેવો. વૃક્ષ પસંયોગ અતક્ષત્નીત્' સ્થળે કપિસંયોગાભાવ નહિ પકડાય, કેમકે તે હેત્વાધિકરણ વૃક્ષ એ કપિસંયોગાભાવના પ્રતિયોગી કપિસંયોગનું અનધિકરણીભૂત નથી, છે છે તેવા તો ઘટાભાવાદિ જ પકડાય, માટે પ્રતિયોગિતાવચ્છેદક ઘટતાદિ બને, સાધ્યતાવિચ્છેદક કપિસંયોગત્વ બને. આમ પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતાવચ્છેદક બનવાથી લક્ષણની અવ્યાપ્તિ ન આવે. ‘દ્રવ્ય સંયોગવત્ સર્વત્' સ્થાને અતિવ્યાપ્તિ પણ નહિ આવે, કેમકે હત્યધિકરણ જ ગુણમાં જે સંયોગાભાવ છે તેના પ્રતિયોગી સંયોગનું એ હત્યધિકરણ અનધિકરણ છે જ. જ આમ સ્વપ્રતિયોગિ-અનધિકરણીભૂત જે હેવધિકરણ, તાદશ હેત્વધિકરણવૃત્તિ અભાવ અને એ સંયોગાભાવ થયો. તત્વતિયોગિતાવચ્છેદક સંયોગત્વ એ જ સાધ્યતાવચ્છેદક છે. આ એ માટે પ્રતિયોગિતાનવચ્છેદક એવો સાધ્યતા વચ્છેદક ન બનવાથી લક્ષણની અતિવ્યાપ્તિ છે છે ન આવી. આમ હવે સમગ્ર લક્ષણનો આકાર આ થયો : * स्वप्रतियोग्यनधिकरणहेतुतावच्छेदकधर्मावच्छिन्नहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्न-* हेत्वधिकरणवृत्तिविशिष्टधर्माऽनवच्छिन्नव्यासज्यवृत्तिधर्माऽनवच्छिन्नप्रतियोगिताकाभावीयप्रतियोगिताऽनवच्छेदकसाध्यतावच्छेदकावच्छिन्नसाध्यसामानाधिकरण्यं व्याप्तिः। આ વ્યાપ્તિનું લક્ષણ આપણે જે ક્રમથી ગોઠવતા ગયા તે ક્રમ આ પ્રમાણે છે : (૧) વિશિષ્ટધર્માનવચ્છિન્નત્વનિવેશ: હવે વિશિષ્ટવદ્ધિવાવચ્છિન્નપ્રતિયોગિતાક- વિશિષ્ટવન્યભાવ ન લેવાય. એટલે ‘વદ્વિષાર્ ધૂમ'ની અવ્યાપ્તિ ન જ આવી. (૨) વ્યાસજ્યવૃત્તિધર્માનવચ્છિન્નત્વનિવેશ: ઉભયાભાવની અવ્યાપ્તિ દૂર થઈ. છે (૩) પ્રતિયોગિતાનવચ્છેદકસાથતાવચ્છેદક–નિવેશ: “શુપાવા કવ્યત્વ સ્થાને છે અવ્યાપ્તિ દૂર થઈ. અવાજોરમાં ‘પદ: રૂત્વિવ્યાપ્યાતિમાન પૃથ્વીત્વ' સ્થાને પ્રતિયોગિતાવચ્છેદકતાનવચ્છેદકસાબિતાવચ્છેદકતાવચ્છેદક લઈને નવી વ્યાપ્તિ બનાવી. ન્યાયસિદ્ધાન્તયુક્તાવલી ભાગ-૨ ૦ (૩૮) િ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy