SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવત્વ-નિરૂપણ कारिकावली : सांसिद्धिकं द्रवत्वं स्यान्नैमित्तिकमथापरम् ॥१५४॥ सांसिद्धिकं तु सलिले द्वितीयं क्षितितेजसोः । परमाणौ जले नित्यमन्यत्रानित्यमिष्यते ॥ १५५ ॥ नैमित्तिकं वह्नियोगात्तपनीयघृतादिषु । द्रवत्वं स्यन्दने हेतुर्निमित्तं संग्रहे तु तत् ॥१५६॥ मुक्तावली : द्रवत्वं निरूपयति- सांसिद्धिकमिति । द्रवत्वं द्विविधं सांसिद्धिकं नैमित्तिकं चेत्यर्थः । द्वितीयं = नैमित्तिकम् । परमाणाविति । जलपरमाणौ द्रवत्वं नित्यमित्यर्थः । अन्यत्र = पृथिवीपरमाण्वादौ जलद्व्यणुकादौ च द्रवत्वमनित्यम् । कुत्रचित्तेजसि कुत्रचित् पृथिव्यां च नैमित्तिकं द्रवत्वं तत्र को वा नैमित्तिकार्थस्तद्दर्शयति- नैमित्तिकमिति । वह्नीति पदं तेजोऽर्थकम् । तथा च अग्निसंयोगजन्यं नैमित्तिकं द्रवत्वम् । तच्च सुवर्णादिरूपे तेजसि घृतजतुप्रभृतिपृथिव्यां च वर्तत इत्यर्थः । द्रवत्वं स्यन्दने हेतुरिति । असमवायिकारणमित्यर्थः । संग्रहे=सक्तुकादिसंयोगविशेषे । तत्-द्रवत्वम्, स्नेहसहितमिति बोद्धव्यम् । तेन द्रुतसुवर्णादीनां न संग्रहः ॥ । 1 भुक्तावली : (१८) द्रवत्व-निश्पक्ष : द्रवत्व जे अहारे छे : (१) सांसिद्धि९ = સ્વાભાવિક અને (૨) નૈમિત્તિક=નિમિત્તના કારણે ઉત્પન્ન થયેલું. જલ-પરમાણુમાં નિત્ય સાંસિદ્ધિક દ્રવત્વ હોય છે અને પૃથ્વી-પરમાણુમાં તથા જલ-ચણુકાદિમાં જે દ્રવત્વ હોય છે તે અનિત્ય હોય છે. સાંસિદ્ધિક દ્રવત્વ તો માત્ર જલમાં જ હોય, જ્યારે પૃથ્વી અને તેજ દ્રવ્યોમાંના કેટલાકમાં નૈમિત્તિક દ્રવત્વ હોય છે. તે અગ્નિસંયોગથી જન્ય છે. ઘી, લાખ, સુવર્ણ વગેરેને અગ્નિસંયોગ મળતાં તેમાં નૈમિત્તિક દ્રવત્વ ઉત્પન્ન થાય છે. આ દ્રવત્વ એ સ્પંદનનું અસમવાયિકારણ છે. અને સ્નેહયુક્ત દ્રવત્વ તો સંગ્રહમાં નૈમિત્તિક કારણ છે, અર્થાત્ લોટ બાંધવામાં ઉપયોગી છે. સુવર્ણાદિમાં સ્નેહસહિત દ્રવત્વ નથી તેથી તે સંગ્રહ પ્રત્યે નિમિત્તકારણ બનતું નથી. 50 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ (3८०)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy