SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ * मुक्तावली : यत्न इति । जीवनयोनियत्नो यावज्जीवनमनुवर्तते, स चातीन्द्रियः । तत्र प्रमाणमाह-शरीर इति । प्राणसञ्चारो हि अधिकश्वासादिर्यनसाध्यः । इत्थं च प्राणसञ्चारस्य सर्वस्य यत्नसाध्यत्वमनुमानात् । प्रत्यक्षयत्नस्य बाधाच्चातीन्द्रिययत्नसिद्धिः, स एव जीवनयोनियनः ॥ જ મુક્તાવલી (૩) જીવનયોનિરૂપ યત્નઃ જીવનયોનિયત્ન આખી જિંદગી સુધી હોય છે. છે તે અતીન્દ્રિય છે તેથી પ્રત્યક્ષ સિદ્ધ નથી માટે તેને અનુમાન-પ્રમાણથી સિદ્ધ કરે છે : છે * अधिकश्वासादिः प्राणसञ्चारो यत्नसाध्यः, प्रत्यक्षयत्नसाध्यतया दृष्टत्वात् । धावत: * प्रयत्नोत्कर्षेण श्वासक्रियोत्कर्षदर्शनात् । જો અધિક થાસાદિ પણ પ્રયત્નથી સાધ્ય છે તો સહજ થાસાદિ રૂપ પ્રાણસંચાર એ પણ પ્રયત્નથી સાધ્ય છે જ અને તે પ્રયત્ન= જીવનયોનિયત્ન અતીન્દ્રિય છે. જીવનયોનિ (કારણ) રૂપ પ્રયત્ન શરીરમાં છે. શરીરમાં શ્વાસાદિ પ્રક્રિયા, . રૂધિરાભિસરણ, અચ્યાદિ યોજના વિગેરેમાં જીવન કારણ છે, અર્થાત્ તે ઘટી બનાવવાની પ્રવૃત્તિરૂપ પ્રયત્ન નથી કે “લાવ, હું રૂધિરનું અભિસરણ કરું તેવું વિચારી ને ન શકાય. આ બધો ય પ્રયત્ન જીવનને લીધે જ થાય છે. કહ્યું છે કે જો ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૮) જ કે કોઈ જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy