SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ सिद्धमसिद्धं चेति ज्ञायते, तस्मात्कालभेदादुभयं ज्ञायत इति । છે મુક્તાવલી : શંકાકાર : તમે પૂર્વે માત્ર કૃતિસાધ્યતાના જ્ઞાનને કારણ માન્યું પણ છે પછી પરિષ્કાર કરતાં કરતાં છેલ્લે બલવદનિખાનનુબન્ધિકામ્ય(ઈસ્ટ)સાધનાતાજ્ઞાનજન્ય- છે. આ કૃતિસાધ્યતા-જ્ઞાનને કારણ માનવાનું નક્કી કર્યું. તેના કરતાં બલવદનિખાનનુબન્ધીષ્ટઆ સાધનતાજ્ઞાનવિશિષ્ટ કૃતિસાધ્યતા-જ્ઞાનને જ કેમ કારણ ન માનવું જોઈએ ? કારણ કે છે છે તેમ માનવામાં લાઘવ છે. પ્રભાકર : તીર્થયાત્રાદિમાં પણ અનિષ્ટો (મુશ્કેલીઓ) ઘણાં આવે છે, તો તે બલવદનિષ્ઠાનનુબંધી શી રીતે કહેવાય? તેથી કોઈની તીર્થયાત્રાદિમાં પ્રવૃત્તિ જ નહીં ન થાય ? મને શંકાકાર : બલવરનિષ્ટાનનુબંધિત્વનો અર્થ તમે બરાબર સમજ્યા નહીં. આ બલવદનિદાનનુબંધિત્વ એટલે ઈષ્ટની ઉત્પત્તિમાં અપરિહાર્ય (અનિવાર્ય) દુઃખોથી જ છેઅધિક દુઃખોની અજનકતા હોવી. તીર્થયાત્રામાં દુઃખ તો આવે છે પણ તે અપરિહાર્ય છે જ હોય છે. અપરિહાર્યથી અધિક દુઃખોની તીર્થયાત્રામાં ઉત્પત્તિ નથી તેથી તે તીર્થયાત્રા છે છે પણ બલવદનિખાનનુબંધી જ કહેવાય અને તેથી તેમાં પ્રવૃત્તિ થવામાં કોઈ આપત્તિ છે. નથી. છે અથવા બળવાન હૈષના વિષયરૂપ દુઃખનું અનુત્પાદક એ બલવદનિદાનનુબંધિત્વ કરે છે. તીર્થયાત્રા એ બળવાન બના વિષયરૂપ દુઃખનું ઉત્પાદક નથી તેથી તે બલવદનિખાનનુબન્ધી છે તેથી પ્રવૃત્તિ થઈ શકે. તેથી કૃતિસાધ્યતા-જ્ઞાનને કારણ માનવા કરતાં અમે જણાવેલું કારણ માનો તેમાં લાઘવ છે. પ્રભાકર : તેમાં લાઘવ શું આવ્યું ? અમે જયાં “જન્ય' પદનો નિવેશ કર્યો છે ત્યાં તો જો તમે વિશિષ્ટ' પદનું ઉપાદાન કર્યું છે, તેમાં ફરક શું પડ્યો ? શંકાકાર : તમારા આ “જન્ય' પદની સામે જ અમારો વિરોધ છે, કેમકે જન્ય પદ છે છે તેથી જન્યત્વના જ્ઞાનની આવશ્યકતા પડે છે. તયાપ્યત્વે તિ તનિષ્ઠાથસિચિ. નિરૂપવત્વમ્ ગચત્વમ્ | ધૂમ વતિનો વ્યાપ્ય છે અને વદ્વિની અન્યથાસિદ્ધિને તે છે પર પોતાનાથી કરતો નથી તેથી તે (ધૂમ) વહ્નિથી જન્ય છે. આ જન્યતાનું જ્ઞાન તમારા કારણમાં આવશ્યક થવાથી તમારો હેતુ ગૌરવવાળો છે, તેથી લાઘવા, તમારે તે સ્થળે “વિશિષ્ટ' પદોપાદન કરવું જોઈએ. જ પ્રભાકર : ના, તેમ કહી શકાય નહીં, કેમકે જો “જન્ય' પદનું ઉપાદાન કરવાના આ છે ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૫૮) કપાઈ જાય છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy