SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ * संयोगसम्बन्धेन धूमं प्रति संयोगसम्बन्धेन वह्नापकता गृह्यते, तत्र संयोग* सम्बन्धावच्छिन्नप्रतियोगिताकवल्यभावेन जलहूदे संयोगसम्बन्धावच्छिन्नप्रतियोगिताकधूमाभावः सिद्ध्यति । મુકતાવલી : જયાં તાદાભ્યસંબંધથી ઇતરત્વ રૂપ સાધ્યાભાવની વ્યાપકતા આ ગંધાભાવ= હેત્વભાવમાં ગૃહીત થતી હોય ત્યાં વ્યાપક = ગંધાભાવના અભાવથી જ તાદાભ્યસંબંધથી ઈતરત્વનો અન્યોન્યાભાવ પૃથ્વીરૂપ પક્ષમાં સિદ્ધ થશે, અર્થાત્ “પૃથ્વી વેતરે મિત્તે' સ્થળમાં સાધ્ય છે ઇતરભેદ, તેથી સાધ્યાભાવ = ઈતરભેદભાવ = ઇતરત્વ. છે. હવે જો આ સાધ્યાભાવ ઇતરત્વની વ્યાપકતા ગંધાભાવમાં તાદાત્મસંબંધથી ગૃહીત છે જ થતી હોય તો પૃથ્વીરૂપ પક્ષમાં ઇતરત્વનો જે અભાવ છે તે અન્યોન્યાભાવ ગણાશે, કેમકે તાદાસ્પેન અભાવ અન્યોન્યાભાવ હોય. જયાં સંયોગસંબંધથી ધૂમ પ્રત્યે સંયોગસંબંધથી જ વહ્નિની વ્યાપકતા ગ્રહણ થાય છે ત્યાં સંયોગસંબંધાવચ્છિન્ન જ પ્રતિયોગી છે જેનો તેવા જલહૂદમાં રહેલા વન્યભાવનો વ્યાપકીભૂત જલહંદમાં રહેલો સંયોગસંબંધાવચ્છિન્ન ધૂમાભાવ છે. मुक्तावली : अत्र च व्यतिरेकव्याप्तिग्रहे व्यतिरेकसहचारज्ञानं कारणम् । केचित्तु व्यतिरेकसहचारेणान्वयव्याप्तिरेव गृह्यते, न तु व्यतिरेकव्याप्तिज्ञानमपि कारणम् । यत्र व्यतिरेकसहचाराद्व्याप्तिग्रहस्तत्र व्यतिरेकीत्युच्यते । * साध्यप्रसिद्धिस्तु घटादावेव जायते पश्चात् पृथिवीत्वावच्छेदेन साध्यत इति । વનિતા મુક્તાવલી : શંકાકાર : સાધ્ય અને સાધનના સહચારના જ્ઞાનના અભાવથી જ વ્યતિરેકવ્યાપ્તિનો ગ્રહ શી રીતે થઈ શકે ? જ નૈયાયિક : જ્યાં જ્યાં સાધ્યાભાવ હોય છે ત્યાં ત્યાં હેત્વભાવ પણ હોય જ છે. આ આવા પ્રકારના વ્યતિરેકવ્યાપ્તિના સહચારના જ્ઞાનથી વ્યતિરેકવ્યાપ્તિનો ગ્રહ થાય છે. આ વ્યતિરેકવ્યાપ્તિના ગ્રહ માટે અન્વય-સહચારનું જ્ઞાન અનાવશ્યક છે પરંતુ જો વ્યતિરેકસહચારનું જ્ઞાન આવશ્યક છે. “ જ કાન ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૪૧) છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy