SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ એ સાધ્યાભાવનો વ્યાપક એવો હેત્વભાવ, અર્થાત્ સાધ્યના અભાવના વ્યાપકીભૂત અભાવનો પ્રતિયોગી હેતુ વ્યતિરેકવ્યાપ્તિ છે તેવું કહેવાનો તાત્પર્યાર્થ એ છે કે આ यत्सम्बन्धेन यदवच्छिन्नं प्रति येन सम्बन्धेन येन रूपेण व्यापकता गृह्यते तत्सम्बन्धा*वच्छिन्नप्रतियोगिताकतद्धर्मावच्छिन्नाभाववत्ताज्ञानात् तत्सम्बन्धावच्छिन्नप्रतियोगिता-- dદ્ધવજીનામાવઃ સિદ્ધ થાય, અર્થાત્ જે સંબંધથી જે ધર્માવચ્છિન્ન (વ્યાપ્યો પ્રત્યે જ જ જે સંબંધથી અને જે રૂપે (વ્યાપકની) વ્યાપકતા ગૃહીત થઈ હોય તે જ સંબંધથી જ જ અવચ્છિન્ન પ્રતિયોગી છે જેનો એવા અને તે જ ધર્મથી અવચ્છિન્ન અભાવવત્તાના જ છે જ્ઞાનથી તે જ સંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતાક એવા તે જ ધર્મથી અવચ્છિન્ન છે જ અભાવની સિદ્ધિ થશે. છે દા.ત. પર્વતો વહ્નિાન ઘૂમતું ! અહીં વ્યાપ્ય ધૂમ છે અને વ્યાપક વહ્નિ છે. અહીં એ સંયોગસંબંધાવચ્છિન્નધૂમત્વધર્માવચ્છિન્ન ધૂમ વ્યાપ્ય પ્રતિ વહિં વ્યાપકની વ્યાપકતા આ સંયોગસંબંધાવચ્છિન્નવહિતધર્માવચ્છિન્ન ગૃહીત થઈ છે. હવે અહીં પક્ષમાં “વદ્વિતિ એવો અભાવ લેવો છે અને એનો ધૂમાભાવ સાથે જ વ્યાપ્ય-વ્યાપકભાવ ઘટાવવો છે તો તે અભાવ કેવી રીતે ગ્રહણ કરવો ? તે જણાવે છે કે છે કે જે સંબંધથી અને જે ધર્મથી અવચ્છિન્ન વ્યાપ્ય પ્રત્યે જે સંબંધ અને જે ધર્મથી છે અવચ્છિન્ન વ્યાપકની વ્યાપકતા ગૃહીત થઈ હોય તે જ સંબંધથી અવચ્છિન્ન એવો છે પ્રતિયોગિતા, અને તે જ ધર્મથી અવચ્છિન્ન એવા અભાવનું જ્ઞાન કરવાનું અને એનો છે જે અન્વય તે જ સંબંધથી અવચ્છિન્ન પ્રતિયોગિતા, અને તે જ ધર્મથી અવચ્છિન્ન એવા છે અભાવ સાથે જોડવાનું. વદ્વિમાન ધૂમાત્ સ્થળે સંયોગસંબંધાવચ્છિન્ન અને ધૂમતાવચ્છિન્ન ધૂમ વ્યાપ્ય પ્રત્યે સંયોગસંબંધાવચ્છિન્ન અને વહ્નિત્નાવચ્છિન્ન વદ્વિ-વ્યાપકની વ્યાપકતા ગૃહીત થઈ છે આ તેથી ક્ષતિ એવો જલહૂદમાં રહેલો અભાવ પણ સંયોગસંબંધાવચ્છિન્ન એવો આ પ્રતિયોગી વઢિ છે જેનો એવો અને વદ્ધિત્વધર્માવચ્છિન્ન બનશે. અને એના જ્ઞાનથી જ આ સંયોગસંબંધાવચ્છિન્ન પ્રતિયોગી ધૂમ છે જેનો એવા અને ધૂમત્વધર્માવચ્છિન્ન એવા જ જ ધૂમાભાવની સિદ્ધિ થશે. તેથી સંયોગસંબંધાવચ્છિન્ન વહ્નિ છે પ્રતિયોગી જેનો તેવા અને વદ્વિ–ધમવચ્છિશ એવા જલહૂદમાં રહેલા વન્યભાવની વ્યાપકતા આ સંયોગસંબંધાવચ્છિન્ન એવો ધૂમ છે પ્રતિયોગી જેનો તેવા અને ધૂમતાવચ્છિન્ન એવા ધૂમાભાવમાં ગ્રહણ થશે. 0 0 0 0 0 0 ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૩) છે તે જ છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy