SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ પટાભાવ, મઠાભાવાદિ. પણ ધૂમવત પર્વતમાં સાધ્ય વહ્નિનો અભાવ ન મળે એટલે આ પર્વતમાં રહેતા અભાવોના પ્રતિયોગી ઘટ-પટાદિ બને, પણ સાધ્ય વહ્નિ તો અપ્રતિયોગી છે તે જ બને. એવા અપ્રતિયોગી સાધ્ય વહ્નિને સમાનાધિકરણ ધૂમ છે માટે એવા અપ્રતિયોગી છે સાધ્ય વહ્નિનું સામાનાધિકરણ્ય ધૂમમાં છે. એ મનિષ્ઠ સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. ઘૂમવાનું વ સ્થળે આ લક્ષણની અતિવ્યાપ્તિ નહિ થાય, કેમકે અહીં વહ્નિ હેતુ કી છે, હેતુમવદ્ધિમતુ તપ્તાયોગોલક છે, એમાં રહેતા જે અભાવો ઘટાભાવાદિ તેમજ આ - ધૂમાભાવ. આ અભાવોના પ્રતિયોગી જેમ ઘટાદિ છે તેમ ધૂમ પણ છે. એટલે સાધ્ય માં જે ધૂમ છે તે તો હેતુમનિષ્ઠાભાવનો અપ્રતિયોગી ન બન્યો, માટે તાદશ સાધ્યના જ માં સામાનાધિકરણ્યરૂપ વ્યાપ્તિ પણ વતિ હેતુમાં ન આવી. અહીં એ વાતનો ખ્યાલ રાખવો કે હેવધિકરણમાં વૃત્તિ અભાવનો જે અપ્રતિયોગી છે જે હોય તેને જ વ્યાપક કહેવાય છે, અર્થાત્ હેતુની ઉપર વ્યાપીને રહેનાર વ્યાપક કહેવાય, છે છે એટલે કે હેતુની સાથે અવશ્ય રહેનાર વ્યાપક કહેવાય, એટલે કે હેતુના અધિકરણમાં જ અવશ્ય રહેનાર વ્યાપક કહેવાય, એટલે કે હેતુના અધિકરણમાં બીજાના અભાવ મળે છે પણ આનો અભાવ તો ન જ મળે, એટલે કે હેતુના અધિકરણમાં રહેલા અભાવના છે જ પ્રતિયોગી બીજા બને પણ આ તો ન જ બને, માટે તે વ્યાપક કહેવાય. એટલે કે હેતુના આ અધિકરણમાં મળતાં અભાવોનો આ તો અપ્રતિયોગી જ હોય, માટે જ તે વ્યાપક કહેવાય. આ એટલે વ્યાપકનું લક્ષણ આ થયું હેલ્વધરવૃચમાવા પ્રતિયોગિતં વ્યાપવત્વમ્ આવો વ્યાપક તે સાધ્ય બને અને એવા વ્યાપક સાધ્યનું હેતુમાં જે સામાનાધિકરણ્ય તે જ વ્યાપ્તિ. ટૂંકમાં વ્યાપકનું હેતુમાં જે સામાનાધિકરણ્ય એ જ વ્યાપ્તિ. मुक्तावली : अत्र यद्यपि वह्निमान् धूमादित्यादौ हेत्वधिकरणपर्वतादिवृत्त्य* भावप्रतियोगित्वं तत्तद्वयादेरस्तीत्यव्याप्तिः । न च समानाधिकरणवह्नि धूमयोरेव व्याप्तिरिति वाच्यं, तत्तद्वयादेरप्युभयाभावसत्त्वादेकसत्त्वेऽपि द्वयं नास्तीति प्रतीतेः । गुणवान् द्रव्यत्वादित्यादावव्याप्तिश्च । तथापि प्रतियोगिताऽनवच्छेदकं यत् साध्यतावच्छेदकं तदवच्छिन्नसामानाधिकरण्यं व्याप्तिरिति વીધ્યમ્ | જ જે છે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ ૦ (૫) જા જા જા જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy