SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ છે આમ બેદાગ્રહને કારણે માનો કે વિશિષ્ટજ્ઞાનને કારણે માનો, અન્યથાખ્યાતિ તો . તમારે માનવી જ પડશે. આમ બે ય બાજુ પાશમાં તમે ફસાઈ ગયા છો તેથી તમારે જ છે અન્યથાખ્યાતિને માન્યા વિના ચાલશે નહીં. 2. વળી અન્યથાખ્યાતિ તો પ્રત્યક્ષ-પ્રમાણથી જ સિદ્ધ છે. રંગમાં જેને રજતની બુદ્ધિ , થઈ છે તે તરત જ રજત સમજીને રંગમાં પ્રવૃત્તિ કરશે. પણ હાથમાં આવ્યા પછી તેને આ છે જયારે ખ્યાલ આવશે કે “આ તો રંગ છે પણ રજત નથી” ત્યારે તેને “મેં રંગને રજત માન્યું' તેવું અનુવ્યવસાય જ્ઞાન થાય છે. આ અનુવ્યવસાયાત્મક પ્રત્યક્ષ જ્ઞાનથી જ અન્યથાખ્યાતિની સિદ્ધિ થઈ ગઈ, કેમકે “મેં રંગને રજત માન્યું તે અન્યથાખ્યાતિ જ્ઞાન અને આ સિવાય શું છે ? અને “મેં રંગને રજત માન્યું તેવું અનુવ્યવસાયાત્મક જ્ઞાન તો સૌને અનુભવસિદ્ધ જ છે. તેથી પ્રત્યક્ષથી પણ અન્યથાખ્યાતિની સિદ્ધિ થાય છે. ન્યાયસિદ્ધાન્તાકતાવલી ભાગ-૨ ૦.
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy