SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ *•*•*•**•*•**************•*•*•* બીજે જ થઈ ગયો, અર્થાત્ વૃક્ષ ઉપર રહેલા પંખી વગેરેને જોવામાં મન દોડી જાય તો પણ સ્થાળુર્વા પુરુષોગ્યમ્ ? એવો સંશય પડતો નથી. તેથી જ્યાં સંશય નથી પડતો ત્યાં નિશ્ચયાત્મક જ્ઞાન થતાં જ અનવસ્થા અટકી જશે, તેથી અનવસ્થા દોષ પણ આવશે નહીં. Tags ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૩૦૩)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy