SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જ હેતુતાવચ્છેદક સંયોગસંબંધથી તો ધૂમ અવૃત્તિ જ છે. આમ સાધ્યવદન્ય ધૂમાવયવની એ વૃત્તિતાનો અભાવ જ ધૂમમાં મળી ગયો એટલે લક્ષણની અવ્યાપ્તિ ન થઈ. હવે સમગ્ર લક્ષણ આવું થયું : साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नसाध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताकभेदाधिकरण* निरूपितहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नवृत्तित्वाभाववत्त्वं व्याप्तिः । मुक्तावली : साध्यवदन्याऽवृत्तित्वं च साध्यवदन्यवृत्तित्वत्वावच्छिन्न* प्रतियोगिताकाभावः, तेन धूमवान् वङ्गेरित्यत्र साध्यवदन्यजलहूदादिवृत्तित्वा* भावेऽपि नातिव्याप्तिः । * સાધ્યવદન્યાવૃત્તિત્વ કેવું? મુક્તાવલી (૪) પ્રશ્ન : હવે લક્ષણની ઘૂમવાનું વà સ્થળે અતિવ્યાપ્તિ આવે છે. તે આ રીતે : છે સાધ્યવદ્ = ધૂમવદ્ પર્વત, તેનાથી અન્ય જલહૂદાદિ, તેની વૃત્તિતા મીનાદિમાં, છે તેની વૃત્તિતાનો અભાવ હેતુભૂત વતિમાં આવી ગયો. ઉત્તર હજી લક્ષણમાં પરિષ્કાર કરીશું કે સાધ્યવદન્યની વૃત્તિતાનો અભાવ એટલે - સાધ્યવદન્યની બધી જ વૃત્તિતાનો અભાવ લેવાનો. વૃત્તિત્ત્વાવચ્છિન્નપ્રતિયોગિતાકા ભાવ લેવાનો. ઘૂમવાન્ વ સ્થળે સાધ્યવદ્ = ધૂમવત્ પર્વત-મહાન સાદિ છે, તદન્યા ક જલકૂદ છે તેમ તપ્તાયોગોલક પણ છે જ. એ સાધ્યવદન્ય તપ્તાયોગોલકની તો વહ્નિ હેતુમાં વૃત્તિતા જ છે. ભલે વહ્નિ હેતુમાં સાધ્યવદન્ય જલહૂદની વૃત્તિતાનો અભાવ છે છે પણ સાધ્યવદન્ય તપ્તાયો ગોલકની વૃત્તિતાનો અભાવ તો નથી જ. એટલે જ િવૃત્તિત્વવાવચ્છિન્નપ્રતિયોગિતાકાભાવ નથી. માટે હવે લક્ષણની અતિવ્યાપ્તિ નહિ જ થાય. આમ હવે લક્ષણનો આકાર આ થયો : साध्यतावच्छेदकसम्बन्धावच्छिन्नसाध्यवत्त्वावच्छिन्नप्रतियोगिताकभेदाधिकरणनिरूपितहेतुतावच्छेदकसम्बन्धावच्छिन्नवृत्तित्वत्वावच्छिन्नप्रतियोगिताकाभाववत्त्वं - વ્યાતિઃ | * मुक्तावली : अत्र यद्यपि द्रव्यं गुणकर्मान्यत्वविशिष्टसत्त्वादित्यादौ विशिष्ट* सत्तायाः शुद्धसत्तायाश्चैक्यात् साध्यवदन्यस्मिन् गुणादाववृत्तित्वं नास्ति, છે જો જ છે ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલી ભાગ-૨ (૨૧) છે
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy