SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે. (વિશેષ્ય સાથે સંનિકર્ષનું ભાન (જ્ઞાન) છે પણ વિશેષણવદ્ વિશેષ્ય સાથે મારો છે સંનિકર્ષ છે તેવું જ્ઞાન નથી.) અનુમિતિમાં પરામર્શ એ ગુણ છે. ઉપમિતિમાં શક્યમાં સાદેશ્યની જે બુદ્ધિ થાય છે છે તે ગુણ છે. તથા શાબ્દબોધમાં યોગ્યતાજ્ઞાન અને તાત્પર્યજ્ઞાન ગુણ છે. ક શંકાકાર: “તરમાવતિ તwવર જ્ઞાન સપ્રમા' એમ તો તમે કહ્યું પણ પ્રમા કોને જ કહેવાય? અપ્રમાનું લક્ષણ જણાવ્યું પણ પ્રમાનું લક્ષણ તો હજુ જણાવ્યું જ નથી. નૈયાયિક : પ્રાપ્તિનજ્ઞાન પ્રHT I' ભ્રમ ન હોય તેવું જ્ઞાન પ્રમાં કહેવાય છે. कारिकावली : अथवा तत्प्रकारं यज्ज्ञानं तद्वद्विशेष्यकम् । तत्प्रमा न प्रमा नापि भ्रमः स्यान्निर्विकल्पकम् ॥१३५॥ प्रकारतादिशून्यं हि सम्बन्धानवगाहि तत् । मुक्तावली : ननु यत्र शुक्तिरजतयोरिमे रजते इति ज्ञानं जातं तत्र रजतांशेऽपि प्रमा न स्यात्, तज्ज्ञानस्य भ्रमभिन्नत्वाभावादत आह-अथवेति। तद्वद्विशेष्यकत्वे सति तत्प्रकारकं ज्ञानं प्रमेत्यर्थः । अथैवं स्मृतेरपि प्रमात्वं व स्यात्, ततः किमिति चेत् ? तथासति तत्करणस्यापि प्रमाणान्तरत्वं स्यादिति चेत् ? न, यथार्थानुभवकरणस्यैव प्रमाणत्वेन विवक्षितत्वात् । મુક્તાવલીઃ શંકાકાર : શુક્તિ અને રજત સામે પડેલા છે. તેમાં કોઈકને “આ બે આ રજત છે' તેવું જ્ઞાન થયું. આ જ્ઞાન હકીકતમાં ભ્રમાત્મક છે, કેમકે હકીકતમાં બંને રજત આ છે જ નહીં. પણ તેમાં ય રજતમાં જે રજતનું જ્ઞાન છે તે તો પ્રમા જ છે ને ? પણ આ જ તમે તો ભ્રમથી ભિન્ન જ્ઞાનને પ્રમા માનો છો, તેથી રજતમાં રજતની બુદ્ધિ થઈ હોવા કા છતાં તમારાથી તેને પ્રમા ન માનવાની આપત્તિ આવશે. નૈયાયિક : આ આપત્તિ નિવારણાર્થે અમે કહીશું કે “હિષ્યત્વે તિ છે તwાર જ્ઞાન પ્રમા' ઘટત્વવત્ ઘટવિશેષ્યકત્વે સતિ ઘટતપ્રકારક જ્ઞાન તે પ્રમા છે. જે રે રાતે' એ રજતત્વવત્ રજતવિશેષ્યક જ્ઞાન છે. તેથી રજતાંશમાં હવે તે જ્ઞાન આ પ્રમાત્મક બની ગયું. શંકાકારઃ તો પછી જે નિર્વિકલ્પક જ્ઞાન “ઘટ-ઘટત્વે’ થાય છે તેમાં તદ્ધિશેષ્યત્વે # ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૨૮૮) જ કે આ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy