SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જ છે ને પરિમાણ-નિરૂપણ જ છે છે कारिकावली : परिमाणं भवेन्मानव्यवहारस्य कारणम् ॥१०९॥ अणु दीर्घ महद्हस्वमिति तद्भेद ईरितः । अनित्ये तदनित्यं स्यान्नित्ये नित्यमुदाहृतम् ॥११०॥ सङ्ख्यातः परिमाणाच्च प्रचयादपि जायते । मुक्तावली : परिमाणं निरूपयति-परिमाणमिति । परिमितिव्यवहारा* साधारणं कारणं परिमाणमित्यर्थः ॥ तच्चतुर्विधम्-अणु महद्दीर्घ हुस्वं चेति। तत्= परिमाणम्। नित्यमित्यत्र परिमाणमित्यनुषज्यते । जायत इत्यत्रापि, परिमाणमित्यनुवर्तते । अनित्यमिति पूर्वेणान्वितम् । तथा चानित्यपरिमाणं * संख्याजन्यं परिमाणजन्यं प्रचयजन्यं चेत्यर्थः । મુક્તાવલી : (૬) પરિમાણ-નિરૂપણ : માપવાનું અસાધારણ કારણ તે પરિમાણ. આકાશાદિમાં અતિવ્યાપ્તિ નિવારવા અસાધારણ પદનું ઉપાદાન કર્યું છે. આ પરિમાણ ચાર પ્રકારનું છે : (૧) અણુ = નાનું (૨) મહત્ = મોટું (૩) દીર્ઘ = લાંબુ અને (૪) - હસ્વ = ટૂંકું. છે આ પરિમાણ નિત્ય પદાર્થોમાં નિત્ય છે અને અનિત્ય પદાર્થોમાં અનિત્ય છે. તે છે આ અનિત્ય પરિમાણ ત્રણ પ્રકારનું છે : (૧) સંખ્યાજન્ય પરિમાણ (૨) જ પરિમાણજન્ય પરિમાણ અને (૩) પ્રચયજન્ય પરિમાણ. પરિમાણ ક નિત્ય પરિમાણ નિત્ય દ્રવ્યોમાં) અનિત્ય પરિમાણ (અનિત્ય દ્રવ્યોમાં) સંખ્યાજન્ય પરિમાણ (ચણકાદિમાં) પરિમાણજન્ય પરિમાણ (ઘટાદિમાં) પ્રચયજન્ય પરિમાણ (રૂ વગેરેમાં) ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૦ (૫૫) શિક જ
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy