SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ *************** અહીં વ્યતિરેકી દૃષ્ટાન્ત મળી જાય છે : યંત્ર સચેતનત્વામાવ: તંત્ર પ્રાĪમિત્ત્વાભાવઃ યથા પટે આમ અન્વયી દૃષ્ટાંત ન મળવાથી આ હેતુ કેવલવ્યતિરેકી હેતુ કહેવાય. પૃથ્વી કૃતમિના સ્થવત્ત્તાત્ । અહીં ગન્ધવત્ત્વ હેતુ પણ કેવલવ્યતિરેકી છે, કેમકે યંત્ર ગન્ધવત્ત્વમ્ તંત્ર ફતર( નાવિ)મેવઃ એવો અન્વય ક્યાંય ન મળે, કેમકે ગન્ધવત્ત્વ તો પૃથ્વીમાં જ છે અને સમગ્ર પૃથ્વી તો પક્ષાન્તર્ગત છે. એટલે પક્ષબહિર્ભૂત કોઈ ગન્ધવત્ = અન્વય દૃષ્ટાન્ત ન મળે. અહીં વ્યતિરેકી દષ્ટાન્ત જરૂર મળી જાય છે : ચત્ર કૃતામેવામાવ: તંત્ર ન્યામાવ:। જલાદિ જે ઇતર, તેનો ભેદ પૃથ્વીમાં છે એટલે જલાદિ ઇતરના ભેદનો અભાવ જલાદિમાં છે અને ત્યાં ગન્ધાભાવ છે જ. માટે જલાદિને વ્યતિરેકી દષ્ટાન્ત તરીકે લઈ શકાય છે. આ જ રીતે સુવપ્ન ન તૈનમં... ઇત્યાદિ અનુમાનો પણ કેવલવ્યતિરેકી છે તે સમજી લેવું. હેતુમાં નીચે જણાવેલા પાંચ રૂપો કહ્યા છે. જે અન્વય-વ્યતિરેકી હેતુ હોય તેમાં તે પાંચેય રૂપો હોય તો જ તે અન્વય-વ્યતિરેકી હેતુ એ સદ્વેતુ કહેવાય. જે કેવલાન્વયી હેતુ હોય તેમાં ‘વિપક્ષવ્યાવૃત્તત્વ' સિવાયના ચારેય રૂપો હોય તો જ તે સદ્વેતુ કહેવાય. જે કેવલવ્યતિરેકી હેતુ હોય તેમાં ‘સપક્ષસત્ત્વ' સિવાયના ચારેય રૂપો હોય તો જ તે સદ્વેતુ કહેવાય. પાંચ રૂપો આ છે : ૬. પક્ષસત્ત્વમ્ । ૨. સપક્ષસત્ત્વમ્ | રૂ. વિપક્ષવ્યાવૃત્તત્ત્વમ્ । ૪. અવાધિતત્વમ્ । ૧. અસપ્રતિપક્ષત્વમ્ । વૃદ્ઘિમાન્ ધૂમાવ્ સ્થાને ધૂમાત્મક સદ્વેતુ અન્વય-વ્યતિરેકી છે માટે તેમાં આ પાંચેય રૂપો છે. તે આ રીતે : ધૂમ એ પર્વતાત્મક પક્ષમાં (વિશ્વસાધ્યવાન્ પક્ષ:) રહેલો છે. ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૨ ૭ (૬)
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy