SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે સ્વયમેવ પર્વતમાં અગ્નિનું જ્ઞાન કરવું તે સ્વાર્થનુમાન કહેવાય છે. આ પ્રશ્નઃ “અવિચ્છિન્ન મૂળવાળી ધૂમરેખા જોઈ એમ કેમ કહ્યું? “ધૂમ જોયો” એટલું આ જ કેમ ન કહ્યું? આ ઉત્તર ઃ ધૂમાડા કાઢતું એન્જિન તો ક્યાંય જતું રહ્યું અને હજી ધૂમાડો તો પાછળ છે જ. એ વખતે એ ધૂમને જોઈને તે સ્થાને વદ્ધિની પ્રમાત્મક અનુમિતિ ન થઈ શકે છે છે એટલે કહ્યું કે તે ધૂમ લેવો જેના મૂળનો વતિ સાથે સંબંધ છે. આવો જ ધૂમ પૂર્વે થયેલા જ વહિવ્યાપ્તિજ્ઞાનના સંસ્કારનો ઉદ્બોધક (સ્મારક) બને. (i) પરાર્થાનુમાન : એક માણસ ધૂમથી સ્વયં અગ્નિનું અનુમાન કરીને એ જ છેઅનુમિતિનો બોધ બીજાને કરાવવા માટે પંચાવયવ વાક્યનો જે પ્રયોગ કરે તે જ છે પરાર્થાનુમાન કહેવાય. જેમકે તે માણસ બીજા માણસને કહે છે : १. पर्वतो वह्निमान् પ્રતિજ્ઞા પ્રથમાવયવ ૨. ધૂમ હેતુ દ્વિતીય અવયવ 3. यो धूमवान् स वह्निमान् यथा महानसं । ઉદાહરણ તૃતીય અવયવ ૪. તથા રાયમ્ (પર્વત) પરામર્શ ચતુર્થ અવયવ = વવ્યાઘૂમવાન્ યમ્ (ઉપનય) ૫. તમા તથા નિગમન પંચમાવયવ ___तस्मात् पर्वतो वह्निमान् આ પાંચ અવયવવાળા વાક્યનો જે પ્રયોગ તે પરાર્થનુમાન કહેવાય છે. * હેતુના ત્રણ પ્રકાર * વ્યાપ્તિ અંગેનું સામાન્ય નિરૂપણ પૂર્વે આવી ગયું છે અને વિસ્તારથી નિરૂપણ આ પ્રસ્તુત અનુમાન ખંડમાં જ આવવાનું છે એટલે અહીં તો માત્ર વ્યાપ્તિમાન્ હેતુના ત્રણ આ પ્રકારો જોઈ લઈએ. હેતુ ત્રિધા : ૧. અન્વયવ્યતિરેક હેતુ. ૨. કેવલાન્વયી હતુ. ૩. કેવલવ્યતિરેકી હતુ. (૧) અન્વયવ્યતિરેકી હેતુઃ પર્વતો વહ્નિન્ ધૂમાન્ ! અહીં જે ધૂમ હેતુ છે તે ન્યિાયસિદ્ધાન્તભક્તાવલી ભાગ-૨ (કિલ +
SR No.008882
Book TitleNyaya Siddhanta Muktavali Part 2
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2007
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy