SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ketocostos dessous dessous dessescorso costo dos cossos costoso &&&&4kMkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkMk (૩) ત્રીજી અન્યથાસિદ્ધિઃ ચં પ્રતિ પૂર્વમાવે તે યહૂર્વમાવવિજ્ઞાનમ્' બીજાના પ્રત્યે જેની પૂર્વવૃત્તિતા જાણ્યા પછી જ ઘટાદિ કાર્ય પ્રત્યે પૂર્વવૃત્તિત્વ જણાય તો તે ઘટ પ્રત્યે અન્યથાસિદ્ધ કહેવાય. ઘટ પ્રત્યે કદાચ આકાશને કારણ કહીએ તો તે આકાશત્વ રૂપથી જ આકાશને | કારણ કહી શકાય. અહીં આકાશત્વ એટલે શું ? તે પ્રશ્નના ઉત્તરમાં આશિર્વ શબ્દસમવાયTRUત્વિમ | અર્થાત્ આકાશ એ શબ્દનું સમાયિકારણ છે. સમવાયિકારણ એ કાર્યની પૂર્વવૃત્તિ જ હોય એવો બોધ પણ અહીં સાથે જ થઈ જાય, | એટલે ઘટ પ્રત્યે આકાશને પૂર્વવૃત્તિરૂપે વિચારવા જતાં શબ્દ પ્રત્યે તેની પૂર્વવૃત્તિતા | જણાય. એટલે ચં પ્રતિ = શબ્દ પ્રતિ આકાશની પૂર્વવૃત્તિતા જણાઈ ત્યાર બાદ ઘટ પ્રત્યે તેની પૂર્વવૃત્તિતા જણાઈ માટે આકાશ પણ અન્યથાસિદ્ધ કહેવાય. પ્રશ્ન : શબ્દના સમવાયિકારણ તરીકે આકાશને વિચારવામાં આવે ત્યારે જરૂર | “શબ્દનું પૂર્વવૃત્તિ આકાશ છે' એવો બોધ થઈ જશે, કેમકે સમાયિકારણ હંમેશા કાર્યનું | પૂર્વવૃત્તિ જ હોય. પણ શબ્દાશ્રય તરીકે જ્યારે આકાશનો બોધ કરવામાં આવે ત્યારે આકાશ શબ્દનું પૂર્વવૃત્તિ છે' એવું જ્ઞાન થવાનો નિયમ નથી તો પછી તે વખતે આકાશ | શબ્દના પૂર્વવૃત્તિ તરીકે ન જણાતાં આ ત્રીજા નંબરનું અન્યથાસિદ્ધ આકાશ શી રીતે બનશે ? ઉત્તર : તે વખતે પાંચમી અન્યથાસિદ્ધિમાં આકાશનું ગ્રહણ કરી લેવું. પ્રશ્ન : હવે જે પક્ષે આકાશ શબ્દનું સમવાયિકારણ છે તે પક્ષે આકાશમાં રહેલી | શબ્દસમવાયિકારણતાનો અવચ્છેદક કોણ બનશે ? ઉત્તર ઃ આકાશત્વ એ શબ્દસમવાયિકારણતાનો અવચ્છેદક બનશે. પ્રશ્ન એ તો બરાબર નથી, કેમકે આકાશત્વ એટલે શબ્દસમવાયિકારણત્વ. શબ્દ-| સમવાયિકારણતાનો અવચ્છેદક આકાશત્વરૂપ શબ્દસમવાયિકારણત્વ કેમ બની શકે ? કેમકે સ્વ એ સ્વનો અવચ્છેદક બની શકે નહિ ને ? ઉત્તર : તો પછી આકાશમાં રહેલ શબ્દ-સમવાયિકારણતાનો અવચ્છેદક કવન્દ્ર, | ખવત્વ, ગવન્ત આદિ કહીશું. આકાશ એ કવત્ છે, ખવત્ છે, ગવત છે માટે તેમાં | કવન્દ્રાદિ રહે છે. પ્રશ્ન : એ પણ બરાબર નથી, કેમકે આ રીતે તો શબ્દ-સમવાયિકારણત્વના અનેક | અવચ્છેદક બનતાં મહાગૌરવ થાય છે. E TV ન્યાયસિદ્ધાન્નમુક્તાવલી ભાગ-૧૦ (૮૫) EEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy