SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ kutoast soodschwstwestshows starstwoxstustawcasts chwstawowsstedewesto | સમાન પ્રતીતિ કરાવવાનું છે. એટલે ઘટવેન બધા ઘટ જેમ સરખા છે તેમ વિશેષત્વેન | બધા ય વિશેષ સરખા ગણાઈ જાય. આમ થતાં એક વિશેષ બીજા વિશેષથી જુદો છે (સ્વતઃ) એવી પ્રતીતિ નહિ થાય. પરમાણુ પરમાણુ વ્યાવક સ્વત: વિશેષ - > વિશેષ સ્વતઃ વ્યાવૃત્ત આમ વિશેષત્વને જાતિ માનવાથી વિશેષના બે ય સ્વરૂપની હાનિ થઈ જશે માટે વિશેષત્વને ઉપાધિરૂપ ધર્મ જ મનાય. (६) असम्बन्धः : समवायप्रतियोगित्वसमवायानुयोगित्वात्यन्ताभावोऽसम्बन्धः । સમવાય અને અભાવ એ બે એવા પદાર્થ છે જે કોઈમાં સમવાય સંબંધથી રહેતા | નથી અને કોઈને પોતાનામાં સમવાયસંબંધથી રાખતા પણ નથી. અનુયોગી કોઈમાં અનયોગી સમવાયઅભાવમાં સમસંબંધથી સમ.સંબંધથી પ્રતિયોગી સમવાયઅભાવમાં પ્રતિયોગી કોઈમાં છે . ચિત્ર-૧ ચિત્ર-૨ ચિત્ર: ૧ જો સમવાય સંબંધથી કોઈમાં સમવાય અને અભાવ રહે તો સમવાયનો | અનુયોગી કોઈ બને અને પ્રતિયોગી સમવાય અને અભાવ બને. તેમ થતાં કોઈમાં | | સમવાયની અનુયોગિતા આવે અને સમવાય અને અભાવમાં સમવાયની પ્રતિયોગિતા, આવે. પણ આમ બનતું નથી માટે કહેવાય કે સમવાય અને અભાવમાં સમવાયની | પ્રતિયોગિતાનો અભાવ છે. ચિત્ર : ૨ જો સમવાયસંબંધથી સમવાય અને અભાવમાં કોઈ રહેતું હોત તો | | સમવાયના અનુયોગી સમવાય અને અભાવ બનત અને કોઈ પ્રતિયોગી બનત. તેથી SSC xxxx ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧) E LECT
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy