SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ હ 5, ht જજજ oordwesbosbordados estados doadowdoosowadwoscadowcowdows w નૈયાયિક : આ તો મહાગૌરવ થયું. જ્યારે દંડત્વના જ્ઞાનની જરૂર રહે જ છે, તે | પછી જ જો શક્તિજ્ઞાન થાય અને તે પછી કાર્ય-કારણભાવ બને તો તેના કરતાં આવશ્યક | એવા દંડત્વેન જ ઘટ પ્રત્યેની કારણતા (દંડમાં) કેમ ન માનવી? અર્થાત્ દંડત્વેન ઘટત્વેન | જ કાર્ય-કારણભાવ કેમ ન માનવો? આમ શક્તિ માનવામાં જ ગૌરવ છે, ન માનવામાં તો લાઘવ છે. मुक्तावली : सादृश्यमपि न पदार्थान्तरं किन्तु तद्भिन्नत्वे सति तद्गतभूयोधर्मवत्त्वम् । यथा चन्द्रभिन्नत्वे सति चन्द्रगताह्लादकादिमत्त्वं मुखे चन्द्रसादृश्यमिति । મુક્તાવલી : આ જ રીતે સાદશ્ય પણ અતિરિક્ત પદાર્થ નથી. સાદશ્ય એટલે કે તમિત્રત્વે સતિ તદૂતમૂયોધર્મવશ્વમ્ ા મુખમાં ચન્દ્રનું સાદેશ્ય છે. એટલે મુખમાં ચન્દ્રથી | જે ભિન્નપણું હોવા સાથે ચન્દ્રમાં રહેલા આહલાદકત્વ, સૌમ્યતાદિ ઘણા ધર્મોવાળાપણું (જે મુખમાં છે) છે તે જ ચન્દ્રનું મુખમાં સાદશ્ય કહેવાય. બાદ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૩૪) co)
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy