SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ txt torstastasxoxsterostarsoxsexstosowstostxscastrosoustustestvedastotosoundowsoccordoostoot वैशेषिकमते तु समवायो न प्रत्यक्षः । अत्र यद्यपि विशेषणता नानाविधा । तथाहि-भूतलादौ घटाद्यभावः स्वसंयुक्तविशेषणतया गृह्यते । संख्यादौ | रूपाद्यभावः स्वसंयुक्तसमवेतविशेषणतया, संख्यात्वादौ रूपाद्यभावः | स्वसंयुक्तसमवेतसमवेतविशेषणतया, शब्दाभावः केवलश्रोत्रावच्छिन्नविशेषणतया, कादौ खत्वाद्यभावः श्रोत्रावच्छिन्नसमवेतविशेषणतया, एवं | कत्वाद्यवच्छिन्नाभावे गत्वाभावादिकं श्रोत्रावच्छिन्नविशेषणविशेषणतया, एवं घटाभावादौ पटाभावः चक्षुःसंयुक्त विशेषणविशेषणतया, | एवमन्यत्राऽप्यूह्यम् । तथापि विशेषणतात्वेन रूपेण एकैव सा गण्यते । अन्यथा षोढा सन्निकर्ष इति प्राचां प्रवादो व्याहन्येतेति ॥ મુકતાવલી : વિશેષણતા સંનિકર્ષ : અભાવ અને સમવાયના પ્રત્યક્ષમાં ઈન્દ્રિયસંબદ્ધ (દ્રવ્ય)વિશેષણતા સંબંધ કારણ છે. (૧) તખ્તસમવાયવાન્ પર. વિશેષણ (૨) પટામાવવત્ ભૂતનમ્ વિશેષણ આ બે ય સ્થાને ઈન્દ્રિય પટ કે ભૂતલને સમ્બદ્ધ બને છે. પટ તથા ભૂતલમાં અનુક્રમે તખ્તસમવાય તથા ઘટાભાવ વિશેષણ છે, માટે તખ્તસમવાયમાં અને ઘટાભાવમાં વિશેષણતા રહી. એટલે ઇન્દ્રિયસમ્બદ્ધ(પટ-ભૂતલ)વિશેષણતા સંબંધથી તખ્તસમવાયનું તથા ઘટાભાવનું પ્રત્યક્ષ થાય. વૈશેષિક મતે સમવાયનું પ્રત્યક્ષ મનાતું નથી. વિશેષણતાઓ=વિશેષણતા-સંબંધો અનેક પ્રકારના છે છતાં તે બધા યનો એક જ વિશેષણતા-સંબંધમાં સમાવેશ કરી લેવામાં આવે છે. એટલે વિશેષણતા-સંબંધ એક જ છે એમ કહેવાય. વિશેષણતા-સંબંધ અનેક પ્રકારના શી રીતે છે? તે બતાવે છે : (૧) ભૂતલમાં ઘટાભાવ ઇન્દ્રિય સ્વસંયુક્તવિશેષણતા સંબંધથી ઘટાભાવમાં રહે. घटाभाववद् भूतलम् । વિશેષણ (૨) સંખ્યામાં રૂપાભાવ ઇન્દ્રિય સ્વસંયુક્તસમતવિશેષણતા સંબંધથી » છે બYYYYYYYષ ચાચસિદ્ધાનક્તાવલી ભાગ-૧૦ (રા '
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy