SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ कारिकावली : विषयेन्द्रियसम्बन्धो व्यापारः सोऽपि षड्विधः । द्रव्यग्रहस्तु संयोगात्संयुक्तसमवायतः ॥५९॥ द्रव्येषु समवेतानां तथा तत्समवायतः ।। तत्रापि समवेतानां शब्दस्य समवायतः ॥६०॥ तवृत्तीनां समवेतसमवायेन तु ग्रहः ।। प्रत्यक्षं समवायस्य विशेषणतया भवेत् ॥६॥ विशेषणतया तद्वदभावानां ग्रहो भवेत् । मुक्तावली : विषयेन्द्रियेति । व्यापारः सन्निकर्षः । षड्विधं सन्निकर्षमुदाहरणद्वारा प्रदर्शयति - द्रव्यग्रह इति । द्रव्यप्रत्यक्षमिन्द्रियसंयोगजन्यम् । द्रव्यसमवेतप्रत्यक्षमिन्द्रियसंयुक्तसमवायजन्यम् । एवमग्रेऽपि । મુક્તાવલી : વિષય અને ઇન્દ્રિયનો સંબંધ એ વ્યાપાર છે. એ પણ છ પ્રકારે છે. (१) द्रव्यर्नु प्रत्यक्ष न्द्रियसंयोगयी थाय. (૨) દ્રવ્યસમવેતનું પ્રત્યક્ષ ઈન્દ્રિયસંયુક્તસમવાયસંબંધથી થાય. (૩) દ્રવ્યસમવેતસમવેતનું પ્રત્યક્ષ ઈન્દ્રિયસંયુક્તસમવેતસમવાય સંબંધથી થાય. (૪) શબ્દનું પ્રત્યક્ષ ઈન્દ્રિયસમવાયસંબંધથી થાય. (૫) શબ્દસમવેતનું પ્રત્યક્ષ ઈન્દ્રિયસમાવેતસમવાયસંબંધથી થાય. (૬) સમવાય અને અભાવનું પ્રત્યક્ષ વિશેષણતાસંબંધથી થાય. આમ છ પ્રકારના સંનિકર્ષ છે જેની મદદથી ઈન્દ્રિયો પ્રત્યક્ષ જ્ઞાન કરે છે. मुक्तावली : वस्तुतस्तु द्रव्यचाक्षुषं प्रति चक्षुःसंयोगः कारणं, द्रव्यसमवेतचाक्षुषं प्रति चक्षुःसंयुक्तसमवायः कारणं, द्रव्यसमवेतसमवेतचाक्षुषं प्रति | चक्षुःसंयुक्तसमवेतसमवायः । एवमन्यत्रापि विशिष्यैव कार्यकारणभावः । મુક્તાવલી પ્રશ્ન : તમે કહ્યું કે ઈન્દ્રિયના સંયોગથી દ્રવ્યનું પ્રત્યક્ષ થાય ઈત્યાદિ. | તો પછી અંધકારમાં સ્પર્શનેન્દ્રિય અને ઘટનો સંયોગ થતાં ઘટદ્રવ્યનું ચાક્ષુષપ્રત્યક્ષ પણ Acawdhudwawdhnaxdxviwdbiwidwobwdbudhwdiwsixcaxdowbwdixidoxindowshudhwdbudardbrdhashrawdxdadhnamanardancardamom ४Pargnengurrougन्यायसिद्धान्तमdiacl नाम-१. (२४9) T Y PIRIT
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy