SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ હass ======= wwwsexoxox == = ==== == = === ==== ossascostosastoscoccobarossascos Casco 4 MdZZZZZZ%ZZZZZZZÅ×Ç××××××××××××××ષ્કMkkMk | વિશિષ્ટજ્ઞાનથી વિશિષ્ટ પદ-પરત્વે રૂારજ્ઞાનવાનદમ્' એવું જ્ઞાન બન્યું, અર્થાત્ આ જ્ઞાન વિશિષ્ટવૈશિસ્યાવગાણિ જ્ઞાન બન્યું. આમ “પદ-પરત્વે' ઈત્યાકારક ઘટવિશિષ્ટ જ્ઞાનનું જ્ઞાન (પ્રત્યક્ષ) થઈ જાય છે. ઉત્તર : નહિ, ઘટત્વ જેમાં પ્રકાર ન હોય તેવું ઘટવિશિષ્ટ જ્ઞાન સંભવી શકે જ Tનહિ, કેમકે એવો નિયમ છે કે જાતિ અને અખંડ ઉપાધિ(પ્રતિયોગિત્વ, ગગનત્વાદિ)ને જ કોઈ પ્રકાર ન હોય. તે સિવાયના બધા ય પદાર્થના જ્ઞાનમાં તે પદાર્થનો પ્રકાર હોવો | જ જોઈએ. “ઘટ’ એ તો જાતિ નથી કે અખંડ ઉપાધિ પણ નથી, એટલે તેનું વિશિષ્ટ જ્ઞાન હોય અને ત્યાં ઘટ ઘટતાપ્રકારક હોય એ સંભવિત જ નથી. ત્યાં ઘટ એ કોઈ ને કોઈ (ઘટત્વ) ધર્મપ્રકારક હોવો જ જોઈએ. जात्यखण्डोपाधि-अतिरिक्तपदार्थज्ञानस्य किञ्चिद्धर्मप्रकारकत्वनियमात् । એટલે હવે તમે ઘટવા પ્રકારક ઘટ લઈને ઘટ-ઘટત્વે જ્ઞાનને વિશિષ્ટજ્ઞાન કહી શકો | $ જ નહિ, માટે તેનું વિશિષ્ટવૈશિષ્ટયાવગાણિ જ્ઞાન (પ્રત્યક્ષ) સંભવી શકે નહિ. એટલે નિર્વિકલ્પક જ્ઞાનનું પ્રત્યક્ષ થઈ શકતું નથી, કેમકે ત્યાં વિશેષણતાવચ્છેદક ઘટત્વ એ પ્રકાર બનતો નથી, તેથી તે વિશેષણતાવચ્છેદકપ્રકારક એવું વિશિષ્ટજ્ઞાન બનતું નથી. પ્રત્યક્ષ તો તે જ (સવિકલ્પક) જ્ઞાનનું થાય જે વિશેષણતાવચ્છેદકપ્રકારક વિશિષ્ટજ્ઞાન “来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 ' હોય. એટલે “નિર્વિકલ્પક જ્ઞાન અતીન્દ્રિય છે એ વાત વજલેપ જેવી બની જાય છે. | कारिकावली : महत्त्वं षड्विधे हेतुः इन्द्रियं करणं मतम् ॥५८॥ मुतनावली : महत्त्वमिति । द्रव्यप्रत्यक्षे महत्त्वं समवायसम्बन्धेन कारणम् । द्रव्यसमवेतानां गुणकर्मसामान्यानां प्रत्यक्षे स्वाश्रयसमवायसम्बन्धेन कारणम् । द्रव्यसमवेतसमवेतानां गुणत्वकर्मत्वादीनां प्रत्यक्षे स्वाश्रयसमवेतसमवायसम्बन्धेन कारणमिति । મુક્તાવલી : દ્રવ્યાદિ-પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ (દ્રવ્યગતમહત્પરિમાણ) સાક્ષાત્ કે પરંપરા સંબંધથી કારણ છે. પરમાણુનું પ્રત્યક્ષ થાય નહિ, કેમકે તેમાં મહત્ત્વ નથી. - હવે તે તે દ્રવ્ય, દ્રવ્યસમવેતગુણ, દ્રવ્યસમવેતસમવેતરૂપત્યાદિ જાતિના પ્રત્યક્ષ પ્રત્યે મહત્ત્વ કારણ ત્યારે જ બને જયારે પ્રત્યક્ષ કાર્ય અને મહત્ત્વ કારણ બે ય એકાધિકરણક ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૩૯) ====
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy