SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ હseasessa= == = === = ====== ==== == = = = = === rakstosowadowodwodowskichwoxhaastosowdawdwsboobs das was deadowsson | मुक्तावली : नवीनास्तु बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे न रूपं न वा स्पर्शः कारणं, प्रमाणाभावात्। किन्तु चाक्षुषप्रत्यक्षे रूपं स्पार्शनप्रत्यक्षे स्पर्शः | कारणम्, अन्वयव्यतिरेकात् । बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे किं कारणमिति के चेत् ? न किञ्चित्, आत्माऽवृत्तिशब्दभिन्नविशेषगुणवत्त्वं वा प्रयोजकमस्तु । रूपस्य कारणत्वे लाघवमिति चेत् ? न, वायोस्त्वगिन्द्रियेणाग्रहणप्रसङ्गात् ।। इष्टापत्तिरिति चेत् ? उद्भूतस्पर्श एव लाघवात्कारणमस्तु । प्रभाया अप्रत्यक्षत्वे | है | तु इष्टापत्तिरेव किं नेष्यते ? तस्मात् प्रभां पश्यामीतिवत् वायुं स्पृशामीति प्रत्ययस्य सम्भवात् वायोरपि प्रत्यक्षत्वं सम्भवत्येव । बहिरिन्द्रियजन्यद्रव्यप्रत्यक्षमात्रे न रूपस्य न वा स्पर्शस्य हेतुत्वम् । वायुप्रभयोरेकत्वं गृह्यत एव, क्वचिद् द्वित्वादिकमपि, क्वचित् संख्यापरिमाणाद्यग्रहो તોષાવિત્યાહુ છે મુક્તાવલી : હવે પ્રાચીનોના આ મતની સામે નવ્ય તૈયાયિકો વાંધો ઉઠાવે છે. એમના મતે વાયુનું ત્વાચપ્રત્યક્ષ થાય છે. હવે જો વાચપ્રત્યક્ષ પ્રત્યે રૂપ જ કારણ હોય તો વાયુમાં રૂપ તો નથી, એટલે તેનું ત્વાચપ્રત્યક્ષ અનુપપન્ન થઈ જાય. એથી તેઓ કહે છે કે બહિરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે એકલું રૂપ કારણ નથી તેમ એકલો સ્પર્શ પણ કારણ નથી, કેમકે આવી એમની કારણતા માનવામાં કોઈ પ્રમાણ નથી. એટલે ચક્ષુરિન્દ્રિયજન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે રૂપને કારણ કહેવું જોઈએ અને ત્વગિન્દ્રિયજન્યપ્રત્યક્ષ પ્રત્યે સ્પર્શને કારણ કહેવું જોઈએ, કેમકે રૂપત્તેિ રાક્ષષપ્રત્યક્ષમ, રૂપમાવે રાક્ષs| પ્રત્યક્ષામાવ: અને સર્વે વીવપ્રત્યક્ષમ, પશfમાવે વીવપ્રત્યક્ષામાવ: એવો| | અન્વય-વ્યતિરેક મળે છે. પ્રાચીનો : આ તો બે કાર્ય-કારણભાવ બનાવ્યા. અમે તમને પૂછીએ છીએ કે બહિરિન્દ્રિય ચક્ષુ-વફ)જન્યદ્રવ્યપ્રત્યક્ષ પ્રત્યે એક જ કારણ કયું કહો છો ? નવ્યો ઃ એકેય નહિ. અથવા તો જો તમને ચાક્ષુષ અને ત્વાચ – બે ય પ્રત્યક્ષ પ્રત્યે એક અનુગત કારણ જોઈતું જ હોય તો અમે કહીશું કે આત્મામાં ન રહેનાર એવા શબ્દથી ભિન્ન જે વિશેષગુણ, તે પ્રત્યક્ષ પ્રત્યે પ્રયોજક છે. અહીં “શબ્દભિન્ન ન કહેત તો આત્મામાં ન રહેનારો વિશેષગુણ શબ્દ છે. એટલે એ વાળા આકાશનું પણ ચાક્ષુષ કે | મેં ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૦) ESSES 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy