SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ odsustustoodstoccostco estas sustastatsustestostecostessas cascostos.com सुरभित्वादिपरिग्रहः । गन्धस्य प्रत्यक्षत्वात् तद्वृत्तिजातिरपि प्रत्यक्षा, गन्धाश्रयग्रहणे तु घ्राणस्यासामर्थ्यमिति बोध्यम् । तथा रस इति । रसत्वादिसहित इत्यर्थः । तथा शब्दोऽपि शब्दत्वादिसहितः । गन्धो | रसश्चोद्भूतो बोध्यः ॥ - મુક્તાવલી : હવે કઈ ઈન્દ્રિયથી કોનું કોનું પ્રત્યક્ષ થાય ? અર્થાત્ કઈ ઇન્દ્રિયનો | કોણ વિષય (ગોચર) બને છે? અર્થાત્ કઈ ઈન્દ્રિયથી કોણ ગ્રાહ્ય (પ્રત્યક્ષવિષય) બને છે ? તે જોઈએ. (૧) ઘ્રાણેન્દ્રિય : વિષય : સુરભિત્વ, અસુરભિત્વ, ગન્ધ, ગન્ધત્વ, (આદિથી) ગન્ધાભાવ, ગન્ધત્વાભાવ. જે ઈન્દ્રિય જેનું પ્રત્યક્ષ કરે તેની જાતિનું અને તેના અભાવનું પણ તે જ ઈન્દ્રિય પ્રત્યક્ષ કરે એવો નિયમ છે. આ ધ્રાણેન્દ્રિય ગન્ધનું અને તે પણ ગન્ધ–સહિત ગબ્ધનું જ પ્રત્યક્ષ કરે છે, પ્રત્યક્ષ કરી શકવા સમર્થ છે. ગન્યાશ્રય પુષ્પાદિનું પ્રત્યક્ષ કરવામાં તેનું સામર્થ્ય Tનથી. ન્યાશ્રયસ્થ પૃથ્વીરૂપ વ્યસ્થ જે પ્રશ્ય સામર્થ રાતિ. (૨) રસનેન્દ્રિય વિષય: રસ, રસત્વ, (આદિથી) મધુરત્વ, તિક્તત્વ, કટુત્વાદિ; રસાભાવ, રસવાઘભાવ. રસનેન્દ્રિય રસ–સહિત રસનું પ્રત્યક્ષ કરે છે. આમ દરેક ઇન્દ્રિય જેનું પ્રત્યક્ષ કરે છે તે તેની જાતિ સહિત એવા જ તેનું પ્રત્યક્ષ કરે એમ સમજવું. (૩) શ્રોત્રેનિય : વિષય : શબ્દ, શબ્દત્વ, (આદિથી) કવન્દ્ર, ખવત્ત્વાદિ, શબ્દાભાવ, શબ્દતાભાવ. - ધ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિય જે ગન્ધ અને રસનું ગ્રહણ કરે તે ઉદ્ભૂત જ હોવા જોઈએ, કેમકે અનુભૂત ગત્પાદિનું ગ્રહણ થઈ શકતું નથી. | कारिकावली : उद्भूतरूपं नयनस्य गोचरो द्रव्याणि तद्वन्ति पृथक्त्वसंख्ये ।। विभागसंयोगपरापरत्वस्नेहदवत्वं परिमाणयुक्तम् ॥५४॥ क्रिया जातिर्योग्यवृत्तिः समवायश्च तादृशः । गृह्णाति चक्षुः सम्बन्धादालोकोद्भूतरूपयोः ॥५५॥ ထိတ်လbdbdbdbdbdbdbdbdbdbdbdbdbdbdbd qqqq થાયસિક્કામુક્તાવલી ભાગ-૧૦ (૪૩ လ၅၀ )
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy