SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ હess522553537575 Weboeckcochochebwchoocheestauracostaboscoccosastosowstawowsstato costas estos estados Cocotond પરામર્શથી વધ્યાર્થઘૂમવાનું પર્વત રૂાવIRવજ્ઞાનવાનામ્ એવું જે અનુવ્યવસાયાત્મક જ્ઞાન થાય છે તે જ્ઞાનમાં તો વહ્નિ અને પર્વત વિષય બન્યા છે તેમ ધૂમ-હેતુ પણ વિષય | બનેલો છે. એટલે આ જ્ઞાન પરામર્શજન્ય હોવા છતાં હેત્વવિષયક નથી કિન્તુ | હેતુવિષયક છે, માટે આ જ્ઞાનમાં અનુમિતિનું લક્ષણ જશે જ નહિ. પ્રશ્ન : કેટલીક વાર વહિવ્યાઘૂમવાન્ પર્વત એવો પરામર્શ થયા પછી પર્વતો , વહિનાનું એટલું જ જ્ઞાન થવાને બદલે ઘૂમવાન્ પર્વતો વદ્વિમાન્ એવું પણ જ્ઞાન થાય | છે. હવે આ જ્ઞાનને પણ અનુમિતિ-જ્ઞાન જ કહેવાય છે. અને તમારું અનુમિતિનું લક્ષણ છે. તો અહીં અવ્યાપ્ત થાય છે, કેમકે આ જ્ઞાન પરામર્શજન્ય તો છે જ, પણ હેતુ અવિષયક | નથી, કેમકે ઘૂમવા પર્વતો વદ્વિમાન જ્ઞાનમાં હેતુ ધૂમ પણ વિષય બનેલો જ છે. એટલે | અહીં તો પરામર્શનચે દેવૈવિષય જ્ઞાનમ્ પતિઃ ' એ લક્ષણની અવ્યાપ્તિ જ થશે. નૈયાયિકઃ તો આ અવ્યાપ્તિ દૂર કરવા અમે એમ કહીશું કે જે જ્ઞાન પરામર્શજન્ય હોય અને હેત્વવિષયક હોય તેવા પર્વતો વદ્ધિમાન જ્ઞાનમાં રહેનારી અનુભવત્વવ્યાપ્ય | જે જાતિ, તે જાતિવાળા જે જ્ઞાન તે બધા અનુમિતિ સ્વરૂપ કહેવાય. અનુભવ ચાર પ્રકારના છે માટે અનુભવત્વની વ્યાપ્યજાતિ પ્રત્યક્ષત્વ, અનુમિતિત્વ, ઉપમિતિત્વ અને શબ્દત્વ છે. હવે પરામર્શજન્ય-હત્વવિષયક પર્વતો વદ્વિમાન જ્ઞાનમાં તો અનુભવત્વવ્યાપ્ય જાતિ તો અનુમિતિત્વ જાતિ જ મળે. આ જાતિવાળું ઘૂમવાન્ પર્વતો વદ્વિષાર્ જ્ઞાન પણ છે જ. એટલે હવે અનુમિતિનું લક્ષણ આ થયું : પરામર્શનચર્તુવિષયજ્ઞાનવૃત્તિ| अनुभवत्वव्याप्यजातिमत्त्वं अनुमितित्वम् ।। અનુમિતિનું આ લક્ષણ ઘણું ગુરુભૂત છે માટે એ અસ્વરસને લીધે હવે મુક્તાવલિકાર લઘુલક્ષણ બનાવે છે. ટિપ્પણ: વ્યાપ્તિવિશિષ્ટપક્ષથતાજ્ઞાનું પામ: હેતુમાં બે વસ્તુ રહે છે : (૧) સાધ્યની વ્યાપ્તિ. (૨) પક્ષધર્મતા. વદ્ધિમાન ઘૂમર્ સ્થળે યત્ર ઘૂમ: તત્ર વહ્નિ એવી વ્યાપ્તિ મળે છે, એટલે વહ્નિ એT વ્યાપક છે, ધૂમ એ વ્યાપ્ય છે. ધૂમમાં વ્યાપ્યતા છે. આ વ્યાપ્યતા એ જ વ્યાપ્તિ કહેવાય.| ધૂમમાં જે વ્યાપ્યતા (વ્યાપ્તિ) છે તે વહ્નિના (વ્યાપકના) હિસાબે છે માટે વહ્મિનિરૂપિત cascatascostososowo wstwobostwberstadoowstwowstosowcascatast Sustascostosastossascostosas soosbarcabassosastostasostascaboustwestosteroscoesbosboustessa osassosasta Y3Y થાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૨૧૯) E SS
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy