SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ the shortestow westostes vastastestuesto મંગલવાદ | bdkodkodkodkodkoddkkd5dk मुक्तावली : विजविघाताय कृतं मङ्गलं शिष्यशिक्षायै ग्रन्थतो निबध्नाति नूतनेति । - મુક્તાવલી : વિપ્નના વિઘાત માટે મંગલ કરવામાં આવે છે. યદ્યપિ વિપ્નવિઘાતક | મંગલ એ ભાવાત્મક વસ્તુ છે એટલે તે તો આત્મામાં જ થાય છે. શબ્દરૂપ મંગલ તો દ્રવ્ય મંગલ છે. તેના કરવા માત્રથી વિપ્નનો નાશ થઈ ન જાય, તો પછી ગ્રન્થમાં મંગલને શબ્દથી બાંધવાની શી જરૂર ? એના ઉત્તરરૂપે શિષ્યશિક્ષાવૈ એ પદ મૂક્યું છે. શિષ્યો પણ ગ્રન્થનો આરંભ કરતાં | મંગલ કરે તેવો બોધ આપવા માટે ગ્રન્થમાં શબ્દથી મંગલ કરવામાં આવ્યું છે. ccboscosostosowodostosowanowbo - ટિપ્પણ: આપણે ઉપોદઘાતમાં જોઈ ગયા કે નૈયાયિકો બે પ્રકારના છે : નવ્ય અને | પ્રાચીન. “મંગલનું કાર્ય વિપ્નધ્વંસ છે તે વિચાર નવ્યોનો છે. જ્યારે “મંગલનું કાર્ય | સમાપ્તિ છે' તેવો મંગલ અને સમાપ્તિ વચ્ચેનો કાર્ય-કારણભાવ પ્રાચીન નૈયાયિકો માને છે. પ્રસ્તુત ગ્રન્થ નવ્ય નૈયાયિકોનો છે એટલે કહ્યું કે વિપ્નવિઘાત માટે મંગલ કર્યું છે. તેની પંક્તિ વિવિધાતાય તે મમ્' એ છે. અહીં પદને અનુલક્ષીને આપણે ઉપસર્ગના સ્વરૂપનો કાંઈક વિચાર કરીએ. ઉપસર્ગ બે પ્રકારના છે : વાચક અને ઘાતક. વાચક ઉપસર્ગ તેને કહેવાય કે જે ધાતુના જ કોઈપણ અર્થનો બોધક બને. અર્થાત્ | ધાતુના અનેક અર્થમાંથી એક અર્થને પ્રગટ કરે, બીજા અર્થોને તિરોહિત રાખે. વાચક ઉપસર્ગનું આટલું જ કાર્ય છે. તેનો પોતાનો કોઈ સ્વતંત્ર અર્થ નથી. જયારે દ્યોતક ઉપસર્ગમાં તો ઉપસર્ગનો પોતાનો અમુક અર્થ હોય છે. એટલે જ્યારે ઘાતક ઉપસર્ગ આવે ત્યારે એમ કહેવાય કે ઉપસર્ગ ધાતુના અર્થ ઉપર ઉપસર્ગ કરે છે અને તેનો અર્થ ફેરવી નાંખે છે : સ્પષ્ટ કરે છે વગેરે... દા.ત. અમ ધાતુનો અર્થ “ગમનક્રિયા છે, પણ તેની સાથે મનુ ઉપસર્ગ જોડવામાં આવે તો “પાછળ જવું : “અનુસરવું' તેવો અર્થ થઈ જાય. પ્રદ્ ધાતુ ગ્રહણાર્થક છે, પણ વિ પૂર્વક પ્રદ્ ધાતુ વિગ્રહાર્થક બની જાય છે. એ જ રીતે સંગ્રહ, અનુગ્રહ, નિગ્રહ | વગેરે સ્થાને ઉપસર્ગો ધાતુના અર્થમાં વિશિષ્ટતા લાવે છે. પ્રસ્તુત માં વિ ઉપસર્ગ ઘાતક તરીકે છે, અર્થાત્ તે વાત પદના અર્થને પ્રકાશિત asts acouscouscouscouscouscabadbaccoast was boscostoborticos વEEEEE ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧ ૦ () ETEST
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy