SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ s s s ssss s =========== ==== = == == tascatastroduodedoodvestastoostustootestochoodustasundbroodboostooooooooooooooooo Doctordoadascastustodesboodoos onstastorstaastadasoxscansowstxstowscoooxshashostoxstosoxstustarstwestixshastustatos માનવા પડે અને પછી તાદશસંયોગાશ્રયતયા આકાશાદિ બધાને માનવામાં ગૌરવ | છે. તેના કરતાં લાઘવાતું એક અતિરિક્ત કાળને જ તાદશસંયોગાશ્રય માનવો ઉચિત છે. પ્રશ્નઃ જો કાળ એક જ હોય તો ક્ષણ, માસ, વર્ષાદિ અનેક કાળવ્યવહાર શી રીતે ઉપપન્ન થશે ? ઉત્તર : કાળ એક જ હોવા છતાં જુદી જુદી ઉપાધિઓના ભેદથી અનેક કાળનો વ્યવહાર થઈ શકે છે. मुक्तावली : उपाधिस्तु स्वजन्यविभागप्रागभावावच्छिन्नं कर्म, पूर्वसंयोगावच्छिन्नविभागो वा, पूर्वसंयोगनाशावच्छिन्नोत्तरसंयोगप्रागभावो वा, उत्तरसंयोगावच्छिन्नं कर्म वा । न चोत्तरसंयोगानन्तरं क्षणव्यवहारो न स्यादिति वाच्यम्, कर्मान्तरस्यापि सत्त्वादिति । महाप्रलये क्षणादिव्यवहारो यद्यस्ति तदाऽनायत्या ध्वंसेनोपपादनीय इति । दिनादिव्यवहारस्तु तत्तत्क्षणकूटैरेवेति । મુક્તાવલી : ક્ષણની ઉપાધિના ચાર લક્ષણો છે. તે આ પ્રમાણે : (ઉપાધિ તરીકે | ક્રિયા લેવી.) પહેલી ક્ષણઃ કોઈપણ પરમાણુ આદિમાં સર્વ પ્રથમ ક્રિયા ઉત્પન્ન થાય છે. આ ક્રિયા| 63 વધુમાં વધુ ચાર ક્ષણ સુધી રહે છે. પાંચમી ક્ષણે નવી ક્રિયા ઉત્પન્ન થઈ જાય છે. હવે પ્રથમ ક્ષણ એટલે શું ? એનો જવાબ એ છે કે “ક્રિયાવાળી ક્ષણ તે પ્રથમ ક્ષણ” એમ કહીએ તો ક્રિયાવાળી ચાર ક્ષણ છે તેની એક જ પ્રથમ ક્ષણ બની જાય. માટે પ્રથમ ક્ષણ એટલે ક્રિયાવાળી ક્ષણ એટલું જ ન કહેવાય કિન્તુ બીજી ક્ષણમાં (ક્રિયાને લીધે) જે | વિભાગ ઉત્પન્ન થવાનો છે તેનો પ્રાગભાવ જયાં છે અને ક્રિયા જયાં છે તેટલો | જે સમય તે પ્રથમ ક્ષણ, અર્થાત્ “વિભાગપ્રાગભાવથી અવચ્છિન્ન કર્મ' જ્યાં સુધી રહે છે તે પ્રથમ ક્ષણ કહેવાય. સ્વનન્યવિમાWITમાવિવછિન્ન ર્ક | બીજી ક્ષણઃ પહેલી ક્ષણે તો ક્રિયા અને ક્રિયાની સાથે બીજી ક્ષણમાં ઉત્પન્ન થનાર વિભાગનો પ્રાગભાવ હતો. પણ આ ક્ષણે તો હવે એ વિભાગ ઉત્પન્ન થઈ ચૂક્યો છે. એ ન્યાયસિદ્ધાન્તસુક્તાવલી ભાનૂ૦ (૧૪) E EEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy