SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ dontowanabuotoxoxoxoxoostxstosoodustoxsaxsoxsxtoxoxoxstetxshaxastosoxsaxsoxtasol 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来表表表未来来来来来来来来来 સંયોગહેતુ (સાધ્ય), માનધિતિકૃતિત્વત્ (હેતુ), નૌકૃતિવત્ (ઉદા.). | (૪) શાખાદિના કંપનથી વાયુનું અનુમાનઃ કોઈપણ રૂપવત્ દ્રવ્યના અભિપાત વિના વૃક્ષોના પાંદડા કંપતા-હાલતાં જોવા મળે છે એટલે ત્યાં અનુમાન થાય છે કે પાંદડાનું એ વિજાતીય કર્મ કોઈ સ્પર્શવદ્વેગવદ્ દ્રવ્યના અભિઘાતથી ઉત્પન્ન થયું હોવું જોઈએ. | જેમકે, નદીના પાણીમાં વહી જતું તણખલું કંપે છે તો ત્યાં જલનો અભિઘાત જોવા મળે છે, તેમ અહીં તૃણાદિના કંપનમાં વાયુનો અભિઘાત માનવો જોઈએ. અનુમાન આ જ પ્રમાણે : પર્વવ્યમયાતન્તરે તુજે વર્ષ (પક્ષ) સ્પર્શવાવ(વ્યકિપાતિનચં| જ | (સાબ), વિનાતીર્ષ–(હનુ) પ્રવાહાહતાશર્મવત્ (ઉદા.) આ રીતે ચાર અનુમાનથી વાયુની સિદ્ધિ થઈ શકે છે. વાયુનું પ્રત્યક્ષ કેમ થતું નથી? એ વાત આગળ કહેવામાં આવશે. मुक्तावली : पूर्ववदिति । वायुर्द्विविधो नित्योऽनित्यश्च । परमाणुरूपो नित्यस्तदन्योऽनित्योऽवयवसमवेतश्च । सोऽपि त्रिविधः शरीरेन्द्रियविषय भेदात् । तत्र शरीरमयोनिजं पिशाचादीनाम् परन्तु जलीयतैजसवायवीय| शरीराणां पार्थिवभागोपष्टम्भादुपभोगक्षमत्वं, जलादीनां प्राधान्याज्जलीयत्वादिकमिति । अत्र यो विशेषस्तमाह - देहव्यापीति । शरीरव्यापकं स्पर्शग्राहकमिन्द्रियं त्वक् । तच्च वायवीयं, रूपादिषु मध्ये स्पर्शस्यैवाभिव्यञ्जकत्वात्, अङ्गसङ्गिसलिलशैत्याभिव्यञ्जकव्यजनपवनवत् ॥ મુક્તાવલી નિત્યાદિ પૂર્વવત્ સમજી લેવું. - ૧. નિત્ય (પરમાણુ રૂ૫) ૧. શરીર (અયોનિજ પિશાચાદિનું) વાયુ O અનિત્ય ------ ૨. ઇન્દ્રિય stustustesadostasustadores estadowswesowdowsawscascostxstosowstostes bastosowasswswsbestowscascostosostoso ૨. અનિત્ય (પરમાણુથી અન્ય, અવયવસમવેત) ૩. વિષય બ ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૫૫) EEEEEEE
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy