SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ જssssssssssssssssssss chorobachtet baroccoboostacotadostosowst o dabodhadbachostahoochodowcosto જ (પત રૂપ)થી વિજાતીય(રક્તાદિ રૂપ)નું અધિકરણ બનતો નથી, તો તે પીતપટ રક્તાદિ| વિજાતીય રૂપમાં પ્રતિબંધક દ્રવદ્રવ્યત્વ જલથી યુક્ત છે જ તેમ પાર્થિવાંશ પણ પૂર્વરૂપથી વિજાતીય રૂપનું અધિકરણ બનતા નથી માટે રૂપ-પરાવર્તનમાં પ્રતિબંધકીભૂત કોઈ, દ્રવદ્રવ્યથી સંયુક્ત હોવા જ જોઈએ. આ દ્રવદ્રવ્ય કયું હોઈ શકે ? પૃથ્વી, જલ કે તેજ? | પૃથ્વી અને જલ તો સંભવે નહિ, કેમકે તેમનું દ્રવત્વ તો અત્યંત અગ્નિસંયોગમાં ઉચ્છિન્ન થઈ જાય છે. એટલે પરિશેષાત્ પૃથ્વી-જલથી ભિન્ન તેજ દ્રવ્યને જ ત્યાં રૂપપરાવૃત્તિમાં પ્રતિબંધક દ્રવદ્રવ્ય તરીકે માનવું રહ્યું. ‘ ગીરી ESSESનું વાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧પર) S E P
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy