SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ હ જજજજ httbaseadowbroodoscosocado જasses wboston bosco.com અહીં અન્વયી (જ્યાં હેતુ અને સાધ્ય બે ય મળે તેવું) દૃષ્ટાંત મળતું નથી એટલે વ્યતિરેકી દષ્ટાંત આપે છે. જ્યાં સાધ્ય નહિ ત્યાં હેતુ પણ નહિ. આ વાત ચરૈવં તન્નેવું પદથી કહેવાય છે.) જે તૈજસ નહિ તે ગતિ પ્રતિવસ્થ સત્યનાનત્રરંથોરોડનુંછિદીનનનચક્રવત્વવાનું પણ નહિ. જેમકે, પૃથ્વી, પૃથ્વી તૈજસ નથી માટે તેનું દ્રવત્વ અત્યંતાનલસંયોગમાં ઉચ્છિન્ન થઈ જાય છે. પ્રશ્ન : ‘અતિ પ્રતિષથ' કેમ કહ્યું? ઉત્તર ઃ અગ્નિ અને સુવર્ણ વચ્ચે કોઈ પ્રતિબંધક ન હોય તો પણ અગ્નિનો સુવર્ણ | સાથે સીધો સંબંધ થવા છતાં તેનું દ્રવત્વ અનુચ્છિન્ન રહે છે. જો ‘મત પ્રતિવન્ય' પદ ન મૂકે તો પાણીની વચ્ચે ઘી મૂક્યું હોય તો તેને માં અત્યંત અગ્નિસંયોગ આપવા છતાં ઘીનું દ્રવત્વ નષ્ટ થઈ જતું નથી. આમ હોવાથી ઘીમાં હેતુ ચાલી જતાં હેતુ વ્યભિચારી બને. ગતિ પ્રતિવન્યજ કહેવાથી આ વ્યભિચાર ન આવે, કેમકે ઘીનું દ્રવત્વ અનુચ્છિદ્યમાન જરૂર છે પણ તેમાં કારણ તો અગ્નિ અને ધી વચ્ચે રહેલું પ્રતિબંધક જલ છે. I કોઈ પ્રતિબંધક ન હોય અને અત્યંતાગ્નિસંયોગ આપતાં જેનું દ્રવત્વ અનુચ્છિદ્યમાન | રહે તે જ તૈજસ કહેવાય. ઘીને જો જલનો પ્રતિબંધ ન હોય તો અત્યંત અગ્નિસંયોગ થતાં તેનું દ્રવત્વ છે | ઉચ્છિન્ન થઈ જ જાય છે. પ્રશ્નઃ તમારો હેતુ અાયોજક છે. વાસ્તુ હેતુઃ માતુ સાધ્યમ્ ! અર્થાત્ સુવર્ણમાં | હેતુ ભલે રહે પણ સાધ્ય કેમ રહી શકે ? ઉત્તર : પૃથ્વી અને જન્યજલનું દ્રવત્વ અગ્નિના સંયોગમાં નાશ પામી જાય છે અને | સુવર્ણનું દ્રવત્વ નાશ પામતું નથી માટે તેમાં તેજસ્વ સાધ્ય માનવું જ જોઈએ, કેમકે જો છે ! તે દ્રવત્વ પૃથ્વી કે જલનું હોત તો અગ્નિસંયોગથી નાશ પામી જાત. તર્ક : મતિ પ્રતિવડતાનનાંથોને સતિ અનુછિદ્યમાનવવં યતિ | | तैजसत्वव्यभिचारी स्यात् तदा असति प्रतिबन्धकेऽत्यन्तानलसंयोगे सति नाश्यं स्यात्, | यतो न तथा नाश्यं अतो न व्यभिचारी । પ્રશ્ન : તમારા અનુમાનનો હેતુ વ્યભિચારી છે. તે આ રીતે : સુવર્ણમાં જે પીળાશ દેખાય છે તે સુવર્ણરૂપ તૈજસમાં મિશ્રિત થયેલા પાર્થિવાંશીને == ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૫) EY E 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来” ‘:: : : :
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy