SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ દરજજ 3. Rowerkwotarstwowwwwwwwxcoxdandowskabsteoxdxdxd desbordadadosasto 来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来来 १. योनिजम् : शुक्रशोणितपरस्परमेलनजन्यम् । २. अयोनिजम् : तद्भिन्नम्, नारकिशरीरम् । 3. जरायुजम् : गर्भवेष्टनचर्मपूरकजरायुः, तज्जन्यम्, मानुषादि । ४. अण्डजम् : अण्डः गर्भवेष्टनशुक्तिकटाहः, तज्जन्यम्, सर्पादि। ૫. નમ્: ઃ શરીરનિઃસૃતોવિ, તમ્, વિંશ િ ६. उद्भिज्जम् : पृथ्व्यादिक्षेत्रं भित्त्वा यज्जायते तत्, तरुगुल्मादि । પ્રશ્ન : માનુષાદિ શરીર પાર્થિવ છે એ વાતમાં પ્રમાણ શું છે ? ઉત્તર : માનુષાદિ શરીર ગંધાદિવાળા છે. માટે જેમાં ગંધ હોય તે પાર્થિવ જ | કહેવાય. તેથી માનુષાદિ શરીર પણ પાર્થિવ છે. પ્રશ્ન: માનુષાદિ શરીરમાં ફ્લેટ (પસીનો), ઉષ્મા આદિ પણ છે, તો તેને જલીયતૈજસ આદિ પદાર્થ પણ કેમ ન કહેવાય ? ઉત્તર : જો માનુષ શરીરને જલીય-તૈજસ માનીને તેમાં જલત્વ-તેજસ્વાદિ માનવામાં આવે તો જલત્વ-તેજસ્વ જે જાતિરૂપે પ્રસિદ્ધ છે તે હવે પૃથ્વીત્વ સાથેના સાંકર્પ દોષના લીધે જાતિ નહિ બનવાની આપત્તિ આવશે. સાંકર્યદોષ આ રીતે આવે : પૃથ્વીવાભાવવત્ નદીજલમાં જલત્વ છે, જલત્વાભાવવત્ ઘટપૃથ્વીમાં પૃથ્વીત્વ છે , અને આ પાર્થિવ-જલીય શરીરમાં પૃથ્વીત્વ-જલ– બે ય છે. એ જ રીતે, પૃથ્વીત્વાભાવવત્ સૂર્યકિરણમાં તેજસ્વ છે, તેજસ્વાભાવવત્ ઘટાદિમાં પૃથ્વીત્વ છે | અને આ પાર્થિવ તૈજસ શરીરમાં પૃથ્વીત્વ-તેજસ્વ ઉભય છે. આમ માનુષશરીરને પાર્થિવ માનવા સાથે જલીય કે તૈજસ પણ માનીએ તો સાંકર્યદોષને લીધે પૃથ્વીત્વ-જલત્વ-તેજસ્વ ધર્મો જાતિ ન બનવાની આપત્તિ આવી જાય. मुक्तावली : न च तर्हि जलीयत्वादिकमेवास्तु न तु पार्थिवत्वमिति वाच्यम्, क्लेदादीनां विनाशेऽपि शरीरत्वेन प्रत्यभिज्ञानात्, गन्धाधुपलब्धेश्च | पृथिवीत्वसिद्धेः । तेन पार्थिवादिशरीरे जलादीनां निमित्तत्वमात्रं बोध्यम् । शरीरत्वं तु न जातिः, पृथिवीत्वादिना सार्यात्, किन्तु चेष्टाश्रयत्वम् । ન્યાયસિદ્ધાનમુક્તાવલી ભાગ-૧૦ (૧૨૯) ૧૯૭૭
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy