SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ descartadowswasowodowotwestwo આપ્યું કે એક વાળનું અપ્રત્યક્ષ છતાં તત્સમૂહનું પ્રત્યક્ષ થાય છે તે દાંત બરાબર નથી. એક વાળ પણ માત્ર દૂરત દોષને લીધે અપ્રત્યક્ષ છે. બાકી જો તેને નજીકમાં લાવવામાં આવે તો તે એક વાળનું પણ પ્રત્યક્ષ થાય છે. જયારે એક પરમાણુને નજીક લાવવામાં આવે તો પણ તેનું પ્રત્યક્ષ થતું નથી. માટે તત્સમૂહનું પણ પ્રત્યક્ષ થઈ શકે જ નહિ. मुक्तावली : न च तदानीमदृश्यपरमाणुपुञ्जाद् दृश्यपरमाणुपुञ्जस्योत्पन्नत्वान्न प्रत्यक्षत्वेऽपि विरोध इति वाच्यम्, अदृश्यस्य दृश्यानुपादानत्वात्, अन्यथा चक्षुरूष्मादिसन्ततेरपि कदाचिद् दृश्यत्वप्रसङ्गात् । न चातितप्त| तैलादौ कथमदृश्यदहनसन्ततेर्दृश्यदहनोत्पत्तिरिति वाच्यम्, तत्र तदन्तःपाति| भिर्दृश्यदहनावयवैः स्थूलदहनोत्पत्तेरुपगमात् । न चादृश्येन व्यणुकेन कथं दृश्यत्रसरेणोरुत्पत्तिरिति वाच्यम्, यतो न दृश्यत्वमदृश्यत्वं वा कस्यचित्स्वभावादाचक्ष्महे, किन्तु महत्त्वोद्भूतरूपादिकारणसमुदायवशात् | * | दृश्यत्वं, तदभावे चादृश्यत्वम् । तथा च त्रसरेणोर्महत्त्वात्प्रत्यक्षत्वं, न तु व्यणुकादेस्तदभावात् । न हि त्वन्मतेऽपि सम्भवतीदं, परमाणौ | | महत्त्वाभावात् । इत्थं चावयविसिद्धौ तेषामुत्पादविनाशयोः प्रत्यक्षછે (સિદ્ધત્વીનિત્યત્વમ્ મુક્તાવલી : બૌદ્ધ : અદશ્ય પરમાણુપુંજમાંથી દશ્ય પરમાણુજ(ઘટ)ની ઉત્પત્તિ | થઈ, એથી એનું પ્રત્યક્ષ થયું તેમ કેમ ન કહેવાય ? નૈયાયિક : નહિ, અદશ્ય એ દશ્યનું ઉપાદાન બની શકે જ નહિ, અર્થાત્ અદશ્યમાંથી દશ્યની ઉત્પત્તિ થઈ શકે નહિ અને જો અદશ્યમાંથી દશ્યની ઉત્પત્તિ થઈ | જાય તો તો જે અદશ્ય ચક્ષુસન્નતિ કે ઉષ્માની સત્તતિ પ્રતિક્ષણ ઉત્પન્ન થઈ રહી છે તેમાંથી ક્યારેક દેશ્ય ચક્ષુસખ્તતિ કે દશ્ય ઉષ્માસંતતિ ઉત્પન્ન થવાની આપત્તિ આવશે. | બૌદ્ધ : “અદશ્યમાંથી દેશ્યની ઉત્પત્તિ ન થાય” એ વાત બરાબર નથી. તપેલા તેલમાં અદૃશ્ય દહન છે. જયારે પાણીનું ટીપું તે તખતેલમાં નાંખવામાં આવે છે ત્યારે ) તરત જ ભડકો થાય છે. આમ અહીં અદશ્ય દહનમાંથી દશ્ય દહનોત્પત્તિ થઈ કે નહિ? નૈયાયિક : નહિ, તે વાત બરાબર નથી. ત્યાં તે ચૂલામાં રહેલ અગ્નિના જે દૃશ્ય કણ છે તે જ તપ્ત તેલમાં પ્રવેશેલા હોય છે અને તેમાંથી જ ભડકો થાય છે. આમ દશ્ય | ન્યાચસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૨૩)) SELECT
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy