SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ chic a s co s sos casos stadswoorstados basadosbouscort જાય. તે ન થાય માટે ત્રીજી ક્ષણ છોડીને ચોથી ક્ષણ સુધી જવું પડ્યું. પ્રશ્ન : ભલે, પરંતુ જન્ય પદ કેમ લીધું ? અર્થાત્ ચાર ક્ષણ સુધી રહેનાર જે જન્ય, તેમાં ન રહેનારી જે જાતિ શબ્દત્વ-જ્ઞાનત્વાદિ, એમ શા માટે કહ્યું ? જન્ય ન કહો તો | શું ન ચાલે ? ઉત્તર : ના, ન ચાલે. ઈશ્વરનું જ્ઞાન નિત્ય છે એટલે તે તો ચોથી ક્ષણમાં રહેનારા | પદાર્થ બની ગયો. તેમાં ન રહેનારી જ્ઞાનત્વ જાતિ શી રીતે બને ? આમ થાય તો વળી * | આત્મામાં સાધર્મની અવ્યાપ્તિ આવે. આ અવ્યાપ્તિ ટાળવા “જન્ય' પદનો નિવેશ કર્યો. હવે ઈશ્વરીય જ્ઞાન લેવાય જ નહિ. જે જન્ય પદાર્થો રૂપાદિ ચતુર્થક્ષણવૃત્તિ છે તેમાં | જ્ઞાનત્વાદિ જાતિ નથી જ રહેતી. માટે તેમાં ન રહેનારી જાતિ જ્ઞાનત્વાદિવાળા જ્ઞાનાદિ | વિશિષ્ટ ગુણ બન્યા. તે વાળા આકાશ-આત્મા બની ગયા. પ્રશ્ન : કારિકાવલીમાં તો મથાલાશશરીરિણામ પદ . આકાશ અને શરીરી | એટલે શરીરવાળો આત્મા, તે બેનું સાધર્મ કહેવું છે તો પછી અશરીરી ઈશ્વરાત્માને | સાધર્મ્સના લક્ષ્ય તરીકે કેમ લો છો ? અને જો આ રીતે ઈશ્વરાત્મા અલક્ષ્ય હોય તો પછી | “જન્ય' પદની જરૂર ક્યાં રહી ? ઉત્તર : બરાબર છે. જો તેમજ હોય તો “જન્ય' પદની જરૂર રહેતી નથી. પછી ! તો ચતુર્થક્ષાવૃત્તિ-વૃત્તિનાતિમવિષપુણવત્ત્વમ્ એટલું જ સાધર્મ-લક્ષણ બસ છે. I પણ આમ થતાં જ્ઞાનત્વ જાતિ તો નહિ જ પકડાય, કેમકે તે તો ચતુર્થક્ષણવૃત્તિપદાર્થ | નિત્યજ્ઞાનમાં વૃત્તિજાતિ છે. એટલે હવે દૈષત્વાદિ જાતિ પકડવી પડે. ઈશ્વરમાં ઠેષ નથી અને સંસારી આત્માનો દ્વેષ ધિક્ષણસ્થાયી જ છે માટે ચોથી ક્ષણમાં રહેનારમાં (વૃત્તિ) | દ્વિષત્વાદિ તથા શબ્દ– અવૃત્તિ છે જ. તે વાળા વિશેષગુણ દ્વેષાદિ અને શબ્દ, તે વાળા | આકાશ-આત્મા બની જાય છે. | Àષવાળા જીવાત્મા જ બને એટલે ઈશ્વરાત્મામાં આ લક્ષણ જાય નહિ. પણ હવે પૃષ્ઠ gી જો જીવાત્મા અને આકાશ જ આ સાધર્મનું લક્ષ્ય બનાવીએ ત્યારે ઈશ્વરમાં આ સાધર્મ | ન જવાથી ઈષ્ટાપત્તિ જ ગણાય. હવે ચતુર્થક્ષાવૃત્તિનનં-૩વૃત્તિનાતિમવિશેષUવર્તમ્ સાધર્યમાં મૂકેલા | વિશેષ' પદનું ફળ જોઈએ. જો વિશેષ પદ ન કહે અને ચતુર્થક્ષUવૃત્તિનચક્રવૃત્તિનાતિમાનવત્વમ્ એટલું | 8 | જ કહે તો સાધર્મ્સની કાલાદિમાં અતિવ્યાપ્તિ થઈ જાય. તે આ રીતે : Es ન્યાયસિદ્ધાન્તમુક્તાવલી ભાગ-૧૦ (૧૦૬
SR No.008881
Book TitleNyaya Siddhanta Muktavali Part 1
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan
Publication Year2006
Total Pages284
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size75 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy