SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ केवलं तब्बहुमाण भत्तिवसओ साभिस्संगत्तणेण य 'आरोग्गं बोहिलाभं समाहिवर मुत्तमं दितु' इइवयणं व तहाविहवत्थु - पत्थपिन, विसिद्ध गुणट्ठाण परिसहेउत्तणेण वागुर सेट्टिमुहाणं व एयस्स विसयब्भासाओ । જે કહ્યું તે હિલેાકના માટે તીર્થંકર વંદનાદિ અસદ્ભૂતભાવના આરેાપણને કારણે મિથ્યાત્વ છે.’ તે વાત અચુક્ત છે. કાણુ નથી જાણતુ કે જિનેશ્વરા તા મેાક્ષમાં ગયા. તે કોઈને કાંઇ આપતા નથી કે લેતા નથી. ફક્ત તેમના ભક્તિ અને બહુમાનથી સાભિષ્વ ગપણાને કારણે તથાવિધ (ઇહલૌકિક) વસ્તુની પ્રાર્થના પણ ‘આરોગ્ય-ધિલાભ સમાધિવર ઉત્તમ આપેા. એવા (લેગસસૂત્ર) પ્રાર્થના વચનની જેમ દોષિત નથી. કેમકે તે વાગુર શ્રેષ્ઠિ વગેરેની જેમ વિષયાભ્યાસરૂપ હાવાથી વિશિષ્ટ ગુણુસ્થાનકના પ્રકના હેતુભૂત છે. देवद्रव्यादि सिद्धि - ને.પૂ.બા.ધિસૂ.મ.સા. Pg. No. 111 तुम्हारे जैसे श्रद्धा गैरके आदमीसे पुत्रादिसंसारीकामनाके निमित्त भी श्रद्धापूर्वक धर्मक्रिया के करनेवाले अच्छे हैं। हां, उनकी करणी मोक्षके निमित्त नहीं हो सकती परन्तु पापमयक्रिया नहीं है । मात्र ऐसा कहा जा सकता है कि जैनधर्मकी क्रिया करनी और उसमें संसारकी वाञ्छा रखना ठीक नही है, परन्तु ऐसे धर्म करनेसे पापबंधन होता है ऐसा उल्लेख कहां है ? यह बेचरदासको मूलआगमके किसी पाठसे दिखलाना चाहिये था । हां इतना कह सकते हैं कि सांसारिक सुखकी लालसा में पड़ कर धर्मकरणीमें लगना सो चिन्तामणिको देकर पांवभर सुवर्ण लेने जैसा है । परन्तु सुवर्ण जितना भी लाभ तो रहाने ? पापागमका सिद्धांत कहांसे आया ? (૪૫) ૯૬. સમાધાનંદાતા : પૂ.આ.શ્રી વિજય રવિચદ્રસૂરીશ્ર્વરજી મહારાજ પ્રશ્નાત્તર કણિકા ખંડ-૧ પાના નં. ૩૬૦-૩૬૧ પ્ર− લાલચ આપીને ધમ કરાય કે નહિ ? અથવા લાલચથી ધમ થાય કે નહિ ? ઉ– જે જીવા ખાળ અને મુગ્ધ છે તેમને લાલચ આપીને પણ ધ કરાવી શકાય અથવા તે પાતે લાલચ થી ધર્મ કરતા હોય તો તેમને ચડવા માટેની તક છે. આળ અને મુગ્ધ સિવાયના સમજુ જીવા જો લાલચથી ધર્મી કરતા હાય તો તેને મેાક્ષની અપેક્ષાએ પ્રાયઃ તાત્વિક લાભ થઈ શકતા નથી. મુગ્ધ તે છે કે જેનામાં હજી વસ્તુને સ્વયં* સમજવા માટેની એટલી શક્તિ જ નથી. આવા જીવા માટે ભાગે કહ્યાગરા હોય છે. તેમનામાં થોડી સમજશક્તિ આવે તે પછી તેમને કહેવામાં આવે કે ધમ માક્ષ માટે જ થાય. અને માક્ષ માટે ધર્મ કરતાં વચમાં આનુષગિક સાંસારિક સુખ મળ્યા વગર રહે નહિ. તો તે આ વાત કબૂલ કર્યા વગર રહે નહિ. માટે આવા મુગ્ધ જીવો શરૂઆતમાં લાલચ આદિ દ્વારા ધર્મ કરતા હોય તો તેમને તેા ધર્માંથી ઘણુ (૪૬)
SR No.008878
Book TitleIshtafal Siddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPadmasenvijay
PublisherMehul Jain Mitra Mandal Ahmedabad
Publication Year2008
Total Pages91
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy