SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ - ૪૮૧ પરદેશમાં બહુ નાતની નહિ જરૂર; ગુજરાતીમાં જ કરે તો ય શુર! ૪૬૭ કુળ અને જાત બન્ને જોવા સિલેકશનમાં; સંસ્કારી બાળકો જન્મ કોમ્બીનેશનમાં! ૪૭૦ કબીરને મળી તેવી મળે તો પૈણાય; નહિ તો કુંવારા રહી, આત્મા સધાય! ૪૭૪ દેખતાં જ મહીંથી થાય આકર્ષણ; પસંદગીનું વૈજ્ઞાનિક આ ધોરણ! છોકરીને ફેરવીને જુએ છોકરાં; ઘોર અપમાન, સ્ત્રીને માને ફોતરાં! ૪૮૦ વાળશે બદલો સ્ત્રીઓ સ્વયંવરમાં; | વારો આવશે એમનો ટૂંક સમયમાં! પૈઠણીયા વર, આ કેવી સોદાબાજી! ન પ્રેમ, ત્યાં જીવનમાં દગાબાજી! ૪૮૩ જાતે પાસ કરી લાવ્યા હોંશે; પછી ના ગમે એ કોના દોષ? ૪૮૭ (૧૮) પતિતી પસંગી! માંગ્યો મેં તો ધણી એક; આવ્યું લંગર વળગ્યું છેક! સમજીને પેસો, દુ:ખના દરિયામાં; તરાશે જો રાખે ‘જ્ઞાન’ હૃદિયામાં! ૪૦ ફાઈટ કરે છે. અસભ્ય હિંસક; એનો નહિ અંત, કોણ આપે મચક? ૪૯૧ પાટી ને ડાન્સ, બગાડે સ્વ સંસ્કાર; એમાં કોઈ ચોર, કરે દિલ બેકરાર! ૪૯૨ પાર્ટી ને ડાન્સ મા-બાપને ન ગમે; મા-બાપની આજ્ઞામાં જ રહેજો તમે! ૪૯૪ મા-બાપ ગુસ્સાથી સમજાવે; ઘવાય અહં, કરે મન ફાવે! ૪૯૮ છોડીઓએ રહેવું મા-બાપના કહ્યામાં; એ જ પ્રેમ સમજી, મજા છે સહ્યામાં! ૫૦૧, વહેલા પરણવામાં સેફસાઈડ; ફસાય ને કરે પછી સ્યુસાઈડ! છોકરો હશે જન્મી ચુકેલો; ટાઈમનો સંજોગ બાકી રહેલો! પેટ્રોલ ને અગ્નિ ન રખાય કદિ સાથે; સળગે અચૂક, જોખમ ન રાખ માથે! લગ્ન પહેલાં પૈણવાના વિચાર; આવતાં જ પ્રતિક્રમણથી ઊડાડ! કોઈ ઝૂરે તેથી આપણે પીધળાય? પ્રતિક્રમણ કરી, બીજે પૈણી જવાય! છોડીઓને છોકરાં લાગે બબૂચક; નથી પૈણવું કરી, આપે ન મચક! સ્ત્રીનો મોહ પૈણવાનો જણાવાનો; છૂટકો નથી લાવ્યા કરીને ભાવો! પરણીને કાઢે તારણ; મોક્ષ વિના ન નિવારણ! કોની જોડે પૈણીશ બેન; ઇન્ડિયન કે અમેરિકન? અહંકાર બાંધે દાદા પ્રેમથી સર્વસ્વ અર્પે દાદા કહે તેમથી! એવો ખોળે કે મદદરૂપ ધ્યેયમાં; નથી હાથમાં ભલે ઇચ્છયું શ્રેયમાં! ડિફેકટીવ ધણી ખોળે તો રહે ચલણ; દારૂમાંસમાં ચોખો, તો ઝટ પરણ! એકબીજાને હેલ્પ કરવા છે જગત; ઉનાળો ખેંચે વર્ષાને કેવી કુદરત! જે તે એક ખોળી ને જોડાય; દાદા કૃપાથી મોક્ષસાથી કરાય! લવ મેરેજ, પણ મા-બાપ મંજૂર; ઉત્તમ એરેન્જડ, સકસેસ જરૂર! ઘણાં મેળવે જન્માક્ષર; નહિ તો રહે મન પર અસર! પર૫ નાદાન છોડી છેતરાય લેતાં શાકભાજી; ધોળો વર ખોળે મહીં નીકળે પાજી! પ૨૬ પાત્રની પસંદગીમાં ઘરનાંને પૂછ; અનુભવીનો લે લાભ, ન ગણ એને તુચ્છ' ૫૨૮ કાળો કહી કેન્સલ કરે; પછી પસ્તાય ખોયો અરે! દાદના જ્ઞાન સાથે લગન એડજસ્ટ થા કર આત્મરમણ! ડેટીંગ ભારતીયોથી કરાય? જંગલી જીવન ફ્રેન્ડ બદલાય! મિત્ર પણ સિન્સિયર ઘટે! રૂપાળા પણ દગાબાજને શું કરે? ૫૩૪ રૂપ કરતાં ચારિત્ર ઊંચું, સુખી થવા આ સમજ સાચું! ૫૩૫ લગ્ન જીવન હોય સિન્સિયર; હક્કની સિવાય ન ઊઠે બીજે નજર! ૫૩૭ સારાને ના કહી, મારી તરછોડ; ભોગવ ફળ, મરે પૈણવાના કોડ! ૫૪૦ | પરણતાં પહેલાં, પૂછી જા દાદાને; સુખી થશે, જો પસંદગી સાદાને! ૫૪૧ છોડી ગોઠવે બૃહ પૈણતાં પહેલાં; તૂટે ચારિત્રબળ, ને તલ્લાક મળેલાં! પ૪૨ મોક્ષે પુગાડે, એડજસ્ટ એવરીવ્હેર; આ સૂત્ર પકડી લે તો, બધે લીલા ધેર! પ૪૯ | (૧૯) સંસારમાં સુખ સધાય સેવાથી! બ્રહ્મચારી પણ ઘટે વિનય; સેવા કરી રાખો સહુને નિર્ભય! - ૫૫૧ મા-બાપને સમજાવી લેવી સહી, તેને જ સાચી દીક્ષા મહાવીરે કહી. ૫૫૨ બાપનો ‘દી’ અજવાળે એ દીકરો; ઝંઝટ છોડાવે બધી એ ખરો! મા-બાપના કહ્યામાં જે રહે; સ્વાધીનતાનું સુખ અંતે લહે! છોકરાનું કેરીયર કર્મ પ્રમાણે; છોકરાંનું ન ચાલે મા-બાપના દબાણે! ૫૫૬ ‘પોતાનું’ સુધર્યું તે જ અન્યનું સુધારે; કષાયોથી મૂંઝાયેલો અન્યનું શું ધોળે? મા-બાપની કરવી સેવા ખૂબ; એ અવળું બોલે તો ય રહે ચૂપ! ૫૬૨ માં ગમે તેટલી હોય કાળી; છોકરાંને લાગે સદા રૂપાળી ! પગ, માથું દબાવી દે તે સેવા; પૈણ્યા પછી છોડી દે તે કેવા? પ૬૫ વડીલોની સેવાથી ખીલે વિજ્ઞાન; શાંતિ અચૂક મલે જીવનમાં પ્રધાન! મા-બાપની સેવાથી સુખસંપત્તિ; મળે ગુરુસેવાથી કાયમી મુક્તિ કર્મો પર ન છોડાય કદિ; કરી છૂટવી મદદ બનતી! ભગવાન દેખાય કયાં? થાય મા-બાપની સેવા જ્યાં! આદર્શ ઘરડાં ઘરની જરૂરીયાત; જ્ઞાન સાતે બાકીનું રહે શાંત! જમાના પ્રમાણે પૈડાંએ ચાલવું; તો થવાય સુખી, નહિ તો દાઝવું! તમે રોજ દંડવત્ કરો મા-બાપને; છોકરાં શીખીને ઊઠાવશે લાભને! પ૭૩ છોકરાં નથી લાગતાં મા-બાપને પગે; ન ભૂલ ઋણ મા-બાપ ગુરૂનું જગે! ૫૭૪ ૪૮૯ ૧૧૯ પ૨૩ પર૪ 48
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy