SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ મા-બાપ છોકરાનો વ્યવહાર ૪૩૩ ૪૩૮ મા-બાપ છોકરાંનો વ્યવહાર પછી શેને તું ગુનો જોઉં છું ? પ્રશ્નકર્તા : મારી ભૂલ છે એ ! સમજાયું. સ્કૂલમાં શીખવે ભણતર; પણ ક્યાં શીખવે ગણતર? છે ? એવી સ્થિતિમાં રહેવું જોઈએ. આ જો દબાવું છું તો પણ કશું કરે છે ? પ્રશ્નકર્તા: આવીશ એ સ્થિતિમાં, હું પણ એવી રીતે થઈ જઈશ ! દાદાશ્રી : ગુસ્સે એટલા માટે તું થઉં છું કે એમનામાં “આત્મા નથી' એવું જાણું છું એટલે. એ “શુદ્ધાત્મા નથી’ એવું તું જાણું છું એટલે. એટલા માટે થઉં છું ને ? - પ્રશ્નકર્તા એટલે માટે નહીં. કારણ કે શું થાય, ઘણીવાર પેરેન્ટ્સ એક્સેપ્ટ કરે ને આપણાથી એક્સેપ્ટ નહીં થાય અને આપણાથી બોલાય નહીં. એટલે એક રીતે દુ:ખ થાય કે મારાથી એ કહે એવી રીતે નથી કરાતું ને બીજી રીતે ગુસ્સો થાય. કારણ કે એ લોકો મારી પાસે કરાવવા માંગે છે. એટલે અંદર અટવાઈ જવાય. દાદાશ્રી : બરાબર. હવે ઘરનાં માણસો બધાંને તારાથી આનંદ થાય એવું રાખવું. તને એનાથી દુ:ખ થાય તેનો આપણે ‘સમભાવે નિકાલ’ કરવાનો અને તારાથી એ બધાને આનંદ થાય એવું રાખવું. પછી એ લોકોનો પ્રેમ જોજે તું, કેવો પ્રેમ છે ! આ તું પ્રેમ બ્રેકડાઉન કરી નાખ્યું છું. એ લોકોનો પ્રેમ હોય તેને તે ઉપરથી પથ્થરા નાખ નાખ કરું તો બધું તૂટી જાય પ્રેમ. પ્રશ્નકર્તા : મને એવું લાગે છે કે એ લોકો પણ મને એવું કરે છે. દાદાશ્રી : હા, કારણ કે એ લોકો ને તું જુદા છો, ત્યાં સુધી આ બધું છે. પ્રશ્નકર્તા : ‘પોઈન્ટ ઓફ વ્યુ તરીકે જોઈએ એટલે ને ? દાદાશ્રી : નહીં, ‘પોઈન્ટ ઓફ વ્યુ’ નહીં, એને જુદાં જોવું છું તું, આ એ આત્મા નથી ? પ્રશ્નકર્તા : હા, સમજી. દાદાશ્રી : અને જે કરી રહ્યા છે એ એમના હાથમાં સત્તા નથી, માટે નિર્દોષ છે. એમના હાથમાં કોઈ સત્તા વગર કરી રહ્યા છે, એટલે નિર્દોષ છે. હવે શુદ્ધાત્મા તો શુદ્ધ જ છે અને આ પ્રકૃતિ નિર્દોષ છે, તો પ્રશ્નકર્તા: મારા બાપા એમ જ માને છે કે હું ભણ્યો પણ ગણ્યો નહી. દાદાશ્રી : હા, પણ શું ભણ્યો તું ? પ્રશ્નકર્તા: ‘બી.કોમ.” અને પછી ઉપર આગળ બેંકની ડિગ્રીઓ લીધી. દાદાશ્રી : હા, પણ તમારા બાપુજી કહે છે તે ભણ્યો પણ ગણ્યો નહીં. ગણતર પહેલું જોઈએ, ભણતર ઓછું હોય તો ચાલે. પ્રશ્નકર્તા : એ તો એમની દ્રષ્ટિએ ને ! દાદાશ્રી : નહીં, જગત આખું ય કહે, કે ભઈ ગણતર તો જોઈએ. હવે ગમે એટલું ભણતર ભણો, ગજવું કાપવાનું ભણતર ભણે કોલેજમાં, બધું વીસ વર્ષ તો ય ગજવું કાપતા આવડે ખરું ? પ્રશ્નકર્તા : એના તો કલાસ જુદા હોય. એની સ્કૂલ જુદી હોય. દાદાશ્રી : એ તો છ મહિનામાં પેલો ગુંડો શીખવાડી દે, હડહડાટ ! અને ઓલરાઈટ શીખવાડી દે ગણતર, એનું નામ ગણતર ! મશીતવા મળે સવાસો રોજના; મનુષ્યનું ભાડું ચાલીસ, એમાં લોજતા! દાદાશ્રી : હેતુ શો હતો ભણવાનો ? પ્રશ્નકર્તા: જ્ઞાન મેળવવા માટે. દાદાશ્રી : હા, પણ શા માટે જ્ઞાન મેળવવું પડ્યું ?
SR No.008859
Book TitleMaa Baap Chhokarano Vyavhar Granth
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size117 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy