SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ આપ્તવાણી-૧૧ જાય. એ પોઈઝન ફાકી ને નવરાશ ! એગો મે શાષઓ અપ્પા.... (3) બાહિરાભાવા સંજોગ લક્ષણ ! કારણ સંયોગોતા મિલકતું ! પ્રશ્નકર્તા : મને પ્રશ્ન શું હતો કે સંયોગો આપણે કહ્યું ને, સંયોગો ભેગા થાય અને વૈજ્ઞાનિક રીતે આ બધું ચાલે છે. પણ સંયોગોની પાછળ કોઝ ખરું કે નહીં કોઈ ? પ્રશ્નકર્તા: તો મારા સંજોગ સારા નથી, એમાં સંયોગ અને મારું, એ બેનો સંબંધ શું ? દાદાશ્રી : કશું ય નહીં. પોતાનાં માની બેઠો છે, એટલું જ છે. પ્રશ્નકર્તા : બાકી એ સંજોગો જ છે. દાદાશ્રી : હા, બધા ય સંજોગો જ છે. પ્રશ્નકર્તા : તો પછી શુદ્ધાત્મા ને સંયોગો બે જ રહ્યું. દાદાશ્રી : હા, બસ. શુદ્ધાત્મા અને આ બધા સંયોગો જ છે. તેથી મહાવીર ભગવાને કહ્યું, એગો મે શાષઓ અપ્પા, નાણદંશણ સંજૂઓ; શેષા મે બાહિરાભાવા, સર્વે સંજોગ લખણો. સંજોગ મુલા જીવેણ, પત્તા દુખે પરંપરા; તહા સંજોગ સંબંધમ્, સવમ્ તિવિહેણ વોસિરામિ. સંયોગો મારા હોય અને હું જ્ઞાતા-દ્રષ્ટા છું, જ્ઞાયક છું' કહ્યું કે સંયોગો વોસરાવી દીધા. કોઈ પણ સંજોગ એમ ને એમ બનતો નથી. પોતાના બાહિરાભાવનું ફળ છે. એટલે સંયોગ થયો ત્યાં એડજસ્ટ થઈ જાવને ! પ્રશ્નકર્તા : એ બાહ્યભાવો જે છે તે બધા પેલા ભવના ? દાદાશ્રી : બાહિરાભાવ માત્ર પરભવનો હોય. પરભવનો ને પરભાવના હોય, આત્મભાવના નહીં. પુદ્ગલના ભાવ એટલે પરભાવ. આપણે એકલું પુદ્ગલભાવ કહોને, પેલું તો ગૂંચાય પાછું. પુદ્ગલ સિવાય બીજા ક્યા ભાવો ઉત્પન્ન થવાના છે ! અને આત્મભાવ આવે તો તો કામ થઈ ગયું ! દાદાશ્રી : હા. એ ભેગા થવાની પાછળ આપણે જે ભાવકર્મ ક્યાં છે ને, આપણે જે કર્મ કયાં છે ને, તે એ કોઝ છે એનું, અને આ એનાથી આ બધા ભેગા થાય છે. ભાવ એટલે અત્યારે આ “જ્ઞાન” ના હોય ત્યારે તને કોઈ દૈડકાવે, તો તને મહીં અંદર ભાવ તો ઉત્પન્ન થાયને, પોલીસવાળા ટૈડકાવે તો મોંઢે બોલું નહીં, પણ અંદર ભાવ થાયને કે સાલો બહુ ખરાબ છે, નાલાયક છે. એ ત્યાં આગળ જાય ફીડ તરીકે અને પછી એનું આ સંજોગ બધા ભેગા થઈને ફળ મળે. મરવાના ભાવ કર્યા હોય આપણે, એનું ફળ શું આવે ? કે આપણને એવા સંજોગો ઊભા થાય કે મરવાની બધી ઇચ્છા થઈ જાય. અને પોઈઝનની શીશી તરત મળી જાય હઉ પાછી. ભેગી થઈ
SR No.008835
Book TitleAptavani 11 U
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages155
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size94 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy