SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ | ११२ । શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર साभणे छ.श्र-शंतनत वणी प्र३पित धर्म ५२ श्रद्धा, प्रतीति भने रुथि उत्पन्न थायछ? 612તે સંભવ નથી, કારણ કે સર્વજ્ઞ પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા કરવાને અયોગ્ય છે. ઉત્કૃષ્ટ અભિલાષાવાળો તે દક્ષિણ દિશાવર્તી નરકમાં કૃષ્ણપાક્ષિક નારકી રૂપે ઉત્પન્ન થાય છે તથા ભવિષ્યમાં તેને સમ્યકત્વની પ્રાપ્તિ પણ દુર્લભ થાય છે. હે આયુષ્યમાન શ્રમણો ! નિદાનશલ્યનું આ પાપકારી પરિણામ છે કે તેને કેવલી પ્રરૂપિત ધર્મ પર શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિ થતી નથી. (७)स्व-विवित हेवी परियारानुं निEान मने तेनु: २२ एवं खलु समणाउसो ! मए धम्मे पण्णत्ते जाव से य परक्कममाणे माणुस्सए सु कामभोगेसु णिव्वेयं गच्छेज्जा । माणुस्सगा खलु कामभोगा अधुवा जाव विप्पजहणिज्जा । संति उड्डे देवा देवलोयंसि ते णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजियअभिजुजिय परियारेति, अप्पणो चेव अप्पाणं विउव्वित्ता परियारेति, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेति । _जइ इमस्स सुचरियस्स तव-णियम-बंभचेरवासस्स कल्लाणे फलवित्तिविसेसे अस्थि, अहमवि आगमेस्साए इमाई एयारूवाइं दिव्वाइं भोगाई भुंजमाणे विहरामि-से तं साहु । ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો! મેં શ્રુત-ચારિત્ર ધર્મનું નિરૂપણ કર્યું છે યાવતુ સંયમમાં પરાક્રમ કરતા કોઈ સાધુ કે સાધ્વીનું ચિત્ત મનુષ્ય સબંધી કામભોગોથી વિરક્ત થઈ જાય અને તે વિચારે કે મનુષ્યસબંધી કામભોગ અધ્રુવ છે યાવત્ છોડવા યોગ્ય છે. ઊર્ધ્વ દેવલોકમાં જે દેવો છે, તે ત્યાં અન્ય દેવોની દેવીઓ સાથે કામક્રીડા કરતાં નથી, પરંતુ પોતાની જ વિકર્વિત દેવીઓ સાથે કામક્રીડા કરે છે તથા સ્વયંની દેવીઓ સાથે કામક્રીડા કરે છે. સમ્યક રીતે આચરેલા મારા આ તપ, નિયમ અને બ્રહ્મચર્યપાલનનું કલ્યાણકારી વિશિષ્ટ ફળ હોય તો હું પણ આવતા ભવમાં આ પ્રકારના દિવ્યભોગોને પ્રાપ્ત કરું, તે મારા માટે ઉત્તમ છે. २३ एवं खलु समणाउसो ! णिग्गंथो वा णिग्गंथी वा णियाणं किच्चा जाव देवे भवइ महिड्डिए जाव दिव्वाई भोगाई भुंजमाणे विहरइ । से णं तत्थ णो अण्णेसिं देवाणं देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ, अप्पणो चेव अप्पाणं विउव्वियविउव्विय परियारेइ, अप्पणिज्जियाओ देवीओ अभिमुंजिय-अभिमुंजिय परियारेइ। से णं ताओ देवलोगाओ आउक्खएणं जाव पुमत्ताए पच्चायाइ जाव तस्स णं एगमवि आणवेमाणस्स जाव चत्तारि पंच अवुत्ता चेव अभुटुंति-भण देवाणुप्पिया ! किं करेमो जाव किं ते आसगस्स सयइ ? तस्स णं तहप्पगारस्स पुरिसजायस्स तहारूवे समणे वा माहणे वा उभओ
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy