SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર (૧) ઉત્તાનાસન- ઉત્તાનાસનમાં સાધક ચત્તા સુઈને કાયોત્સર્ગ કરે છે. ઉત્તાનશાયિતા (૨) પાર્ષાસનમાં સાધક પડખાભેર સુઈને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. પાર્શ્વ શાયિતા (૩) નિષધાસન- નિષધાસનમાં સાધક પદ્માસન કે પલાંઠી વાળીને બેસીને કાયોત્સર્ગમાં સ્થિત થાય છે. ઔષધિકાસન નૈષધિકાસન
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy