SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ | उ४८ । શ્રીવ્યવહાર સૂત્ર |१८ सागारियस्स चक्कियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી તેલની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય, તેવું તેલ સાધુને આપે તો તે તેલ સાધુને લેવું કહ્યું છે. | १९ सागारियस्स गोलियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને ગોળ આપે તો, તે ગોળ સાધુને લેવો કલ્પતો નથી. २० सागारियस्स गोलियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી ગોળની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય, તેવો ગોળ સાધુને આપે તો સાધુને તે ગોળ લેવો કલ્પ છે. | २१ सागारियस्स बोधियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી કરિયાણાની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને કિરાણાની (અચેત) વસ્તુ આપે, તો સાધુને તે કિરાણાની વસ્તુ લેવી કલ્પતી નથી. | २२ सागारियस्स बोधियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી કરિયાણાની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવી કિરાણાની(અચેત) વસ્તુ સાધુને આપે, તો સાધુને તે વસ્તુ લેવી કહ્યું છે. | २३ सागारियस्स दोसियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ :- શય્યાતરની ભાગીદારીવાળી કાપડની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર સાધુને કાપડ આપે, તો સાધુને તે કાપડ લેવું કલ્પતું નથી. २४ सागारियस्स दोसियसाला णिस्साहारणवक्कयपउत्ता, तम्हा दावए, एवं से कप्पइ पडिग्गाहेत्तए । ભાવાર્થ:- શય્યાતરની ભાગીદારીવાળી કાપડની દુકાનમાંથી શય્યાતરનો ભાગીદાર જેમાં શય્યાતરનો ભાગ ન હોય તેવું કાપડ આપે, તો સાધુને તે કાપડ લેવું કલ્પ છે. | २५ सागारियस्स सोत्तियसाला साहारणवक्कयपउत्ता, तम्हा दावए, णो से कप्पइ पडिग्गाहेत्तए ।
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy