SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૪ ૨૮૫ ઉદ્દેશક-૪ 222222PPPPPPP આચાર્યાદિના વિહારમાં સાધુઓની સંખ્યા:| १ णो कप्पइ आयरिय-उवज्झायस्स एगाणियस्स हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ :- હેમંત અને ગ્રીષ્મઋતુમાં આચાર્ય-ઉપાધ્યાયે એકલા વિહાર કરવો કલ્પતો નથી. | २ कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ:- હેમંત અને ગ્રીષ્મઋતુમાં આચાર્ય-ઉપાધ્યાયે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે વિહાર કરવા કહ્યું છે. | ३ णो कप्पइ गणावच्छेइयस्स अप्पबिइयस्स हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ:- હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગણાવચ્છેદકે પોતે બીજા અર્થાત્ અન્ય એક સાધુની સાથે વિહાર કરવો કલ્પતો નથી. | ४ कप्पइ गणावच्छेइयस्स अप्पइयस्स हेमंत-गिम्हासु चारए । ભાવાર્થ - હેમંત અને ગ્રીષ્મઋતુમાં ગણાવચ્છેદકે પોતે ત્રીજા અર્થાતુ અન્ય બે સાધુઓની સાથે વિહાર કરવા કહ્યું છે. | ५ णो कप्पइ आयरिय-उवज्झायस्स अप्पबिइयस्स वासावासं वत्थए । ભાવાર્થ :– વર્ષાકાળમાં (ચાતુર્માસમાં) આચાર્ય અથવા ઉપાધ્યાયે પોતે બીજા અર્થાતુ અન્ય એક સાધુની સાથે રહેવું કલ્પતું નથી. ६ कप्पइ आयरिय-उवज्झायस्स अप्पतइयस्स वासावासं वत्थए । ભાવાર્થ:- ચાતુમાર્સમાં આચાર્ય અથવા ઉપાધ્યાયે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે રહેવું કલ્પ છે. |७ णो कप्पइ गणावच्छेइयस्स अप्पतइयस्स वासावासं वत्थए । ભાવાર્થ - ચાતુર્માસમાં ગણાવચ્છેદકે પોતે ત્રીજા અર્થાત્ અન્ય બે સાધુઓની સાથે રહેવું કલ્પતું નથી. | ८ कप्पइ गणावच्छेइयस्स अप्पचउत्थस्स वासावासं वत्थए । ભાવાર્થ - ચાતુર્માસમાં ગણાવચ્છેદકે પોતે ચોથા અર્થાત્ અન્ય ત્રણ સાધુઓની સાથે રહેવું કહ્યું છે. | ९ से गामंसि वा जाव रायहाणिसि वा बहूणं आयरिय-उवज्झायाणं अप्पबिइयाणं, बहूणं गणावच्छेइयाणं अप्पतइयाणं कप्पइ हेमंत-गिम्हासु चारए अण्णमण्णं णिस्साए ।
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy