SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ पुष्पिडा वर्ग-3 : अध्य.-४ णं ठिइक्खएणं अनंतरं चयं चइत्ता कहिं गच्छिहिइ कहिं उववज्जिहिइ ? गोयमा ! इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विंझगिरिपायमूले विभेलसण्णिवेसे माहणकुलंसि दारियत्ताए पच्चायाहिइ । ૧૧૯ तए णं तीसे दारियाए अम्मापियरो एक्कारसमे दिवसे वीइक्कंते जाव अयमेयारूवं णामधेज्जं करेंति - होउ णं अम्हं इमीसे दारियाए णामधेज्जं सोमा । ભાવાર્થ :- હે ભગવન્ ! તે બહુપુત્રિકાદેવી આયુઇલિક, ભવનિબંધક કર્મ અને સ્થિતિનો ક્ષય થયા પછી દેવલોકમાંથી ચ્યવીને ક્યાં જશે ? ક્યાં જન્મ ધારણ કરશે ? હે ગૌતમ ! બહુપુત્રિકાદેવી આ જંબુદ્વીપના ભારતવર્ષમાં વિંધ્યપર્વતની તળેટીમાં વિભેલ સન્નિ– વેશમાં બ્રાહ્મણકુળમાં પુત્રી રૂપે જન્મ ધારણ કરશે. ત્યાર પછી તેના માતાપિતા અગિયાર દિવસ વ્યતીત થયા પછી બારમે દિવસે આ પ્રમાણે નામકરણ કરશે—"અમારી આ પુત્રીનું નામ સોમા રહેશે અર્થાત્ તે પોતાની બાળાનું નામ સોમા રાખશે." સોમાનું રાષ્ટ્રકૂટ સાથે પાણિગ્રહણ : २८ सोमा उम्मुक्कबालभावा विण्णायपरिणयमेत्ता जोव्वणगमणुप्पत्ता रूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा या वि भविस्सइ । तए णं तं सोमं दारियं अम्मापियरो उम्मुक्कबालभावं विण्णायपरिणयमेत्तं जोव्वण- गमणुप्पत्तं पडिरूविएणं सुक्केणं पडिरूविएणं विणएणं णियगस्स भाइणेज्जस्स रट्ठकूडस्स भारियत्ताए दलइस्सइ । सा णं तस्स भारिया भविस्सइ इट्ठा कंता जाव भंडकरण्डगसमाणा तेल्लकेला इव सुसंगोविया चेलपेला इव सुसंपरिहिया रयणकरंडओ विव सुसारक्खिया सुसंगोविया, मा णं सीयं जाव विविहा रोगायंका फुसंतु । ભાવાર્થ :- ત્યાર પછી તે સોમા બાલ્યાવસ્થા છોડી, વિષય સુખના પરિજ્ઞાનવાળી યૌવન અવસ્થાને પ્રાપ્ત કરી, રૂપયૌવન લાવણ્યથી અત્યંત ઉત્તમ અને ઉત્કૃષ્ટ શરીરવાળી થશે. માતા–પિતા તે સોમા બાલિકાને વ્યતીત બાલ્યાવસ્થાવાળી, પરિજ્ઞાત વિષયસુખવાળી અને યૌવન અવસ્થામાં આવેલી જાણીને, યથાયોગ્ય ગૃહસ્થોપયોગી ઉપકરણો, ધન, આભૂષણો અને સંપત્તિની સાથે પોતાના ભાણેજ રાષ્ટ્રકૂટની સાથે તેના લગ્ન કરશે. તે સોમા ભાર્યા તે રાષ્ટ્રકૂટને ઈષ્ટ, કાન્ત થશે યાવત્ તે આભૂષણોની પેટીની સમાન, તેલના સુંદર
SR No.008806
Book TitleAgam 21 Upang 10 Pushpika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages127
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pushpika
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy