SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૨] શ્રી આવશ્યક સૂત્ર લોગુત્તમા, અરિહંતા લાગુત્તમ, સિદ્ધાલોગુત્તમા, સાહૂલગુત્તમા, કેવલિપણરોધમ્મો લાગુત્તમો, ચત્તારિ સરણં પવન્જામિ, અરિહંતે સરણં પવન્જામિ,સિદ્ધ સરણે પવન્જામિ, સાહુસરણ પવજ્જામિ, કેવલિપષ્ણd ધમૅ સરણે પવન્જામિ. ચાર શરણા, દુઃખ હરણા, અવર શરણ નહીં કોઈ, જે ભવ્ય પ્રાણી આ દરે, અક્ષય અવિચળ પદ હોય, અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ, મનવાંછિત ફળ દાતાર, ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળજ્ઞાન. ત્યારપછી ઈચ્છામિ ઠામિ સુત્ર અને ઈચ્છામિ પડિક્કમિઉં....પાઠ બોલવા શ્રમણ સૂત્ર પાઠ-૨૩ઃ નિદ્રા દોષ પ્રતિક્રમણ સૂત્ર : ઈચ્છામિ પડિક્કમિઉં પગામસિજ્જાએ નિગામસિજ્જાએ સંથારા વિટ્ટણાએ પરિયટ્ટણાએ આઉટ્ટણ પસારણાએ છપ્પઈ સંઘટ્ટણાએ કુઈએ કક્કરાઈએ છીએ જંભાઈએ આમોસે સસરખામોસે આઉલમાઉલાએ સોવણવત્તિયાએ ઈન્થી(પુરુષ) વિષ્કરિયાસિયાએ દિઠ્ઠિ વિષ્કરિયાસિયાએ મણ વિપૂરિયાસિયાએ પાણભોયણ વિધ્વરિયાસિયાએ. જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડ પાઠ-ર૪ઃ ગોચર ચર્યા સૂત્ર: પડિક્કમામિ ગોયર ચરિયાએ ભિખ્ખાયરિયાએ ઉગ્વાડ કવાડ-ઉગ્વાડણાએ સાણા-વચ્છા-દારા સંઘટ્ટણાએ મંડી પાહુડિયાએ બલિ પાહુડિયાએ ઠવણા પાડિયાએ સંકિએ સહસાગારે અહેસણાએ પાણભોયણાએ બીયભોયણાએ હરિયભોયણાએ પચ્છકમિયાએ પુકમ્પિયાએ અદિપડાએ દગસસટ્ટહડાએ રાયસંસટ્ટહડાએ પારિસાડણિયાએ પારિઠ્ઠાવણિયાએ ઓહાસણભિખ્ખાએ જે ઉગ્નમેણું ઉષ્માયણેસણાએ અપરિસુદ્ધ પરિગ્રહયં પરિભુત્ત વા જે ન પરિઠવિયં તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-ર૫: ત્રીજું શ્રમણ સૂત્રઃ કાલ પ્રતિલેખના પ્રતિક્રમણ: પડિક્કમામિ ચાલુક્કાલં સઝાયસ્સ અકરણયાએ ઉભઓકાલંભંડોવગરણસ્સ અપ્પડિલેહણાએ દુપ્પડિલેહણાએ અપ્પમજ્જણાએ દુપ્પમજ્જણાએ અઈક્રમે વઈક્કમે અઈયારે અણાયારે જો મે દેવસિઓ અઈયારો કઓ તસ્સ મિચ્છામિ દુક્કડં. પાઠ-ર૬ઃ ચોથુ શ્રમણ સૂત્રઃ (એકવિધાદિ અતિચાર પ્રતિક્રમણ): પડિક્કમામિ એગવિહે અસંજમે પડિક્કમામિ દોહિં બંધPહિં રાગ બંધણેણં દોસ બંધણેણં. પડિક્કમામિ તિહિં ડેહિં મણ દંડેણં વય દંડેણે કાય દંડેણ. પડિક્કમામિ તિહિં ગુત્તીહિં મણ ગુત્તીએ વય ગુરીએ કાય ગુdીએ. પડિક્કમામિ તિહિં સલૅહિં માયા સલ્લેણે નિયાણ સલ્લેણે મિચ્છાદંસણસલેણે .
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy