SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] શ્રી આવશ્યક સૂત્ર દુષ્પમસ્જિય સિજ્જા સંથારએ (૩) અપ્પડિલેહિય-દુષ્પડિલેહિય ઉચ્ચારપાસવણભૂમિ, (૪)અપ્પમસ્જિયદુપ્પમજિજય ઉચ્ચારપાસવણભૂમિ (૫) પોસહસ્સ સમ્મ અણછુપાલણયા . એવા અગિયારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૦ : બારમું અતિથિ સંવિભાગ વૃત(ચોથું શિક્ષાવ્રત): બારમું અતિથિ સંવિભાગ વ્રત સમણે નિગ્ગથે ફાસુએણે એસણિજ્જર્ણ અસણં પાણું ખાઈમં સાઈમ વસ્થ પડિગ્ગત કંબલ પાયપુચ્છણેણં પાઢિયારૂ પીઢ ફલગ સિજ્જા સંથારએણે ઓસહ ભેસજ્જ પડિલાભમાણે વિહરિસ્સામિ. એવી મારી (તમારી) સહણા પ્રરૂપણાએ કરી સુપાત્ર સાધુ-સાધ્વીની જોગવાઈ મળે અને નિર્દોષ આહાર પાણી વહોરાવું તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એવા બારમાં અતિથિ સંવિભાગ વ્રતના પંચ અઈયારા જાણિયલ્વા ન સમાયરિયલ્વા તં જહા તે આલોઉં– (૧) સચિત્ત નિષ્ણવણયા, (૨) સચિત્ત પેહણયા, (૩) કાલાઈક્કમ, (૪) પરોવએસે, (૫) મચ્છરિયાએ. એવા બારમા વ્રતને વિષે આજના દિવસ સંબંધી જે કોઈ પાપ દોષ લાગ્યો હોય તો અરિહંત, સિદ્ધ, કેવળી, ગુરુ, આત્માની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પાઠ-૧૮: સંથારો - સંલેખના સૂત્ર: અપચ્છિમ મારસંતિય સંલેહણા પૌષધશાળા પોંજીને, ઉચ્ચાર-પાસવણ ભૂમિકા પડિલેહીને ગમણાગમણે પડિક્કમીને, દર્માદિક સંથારો સંથરીને દર્માદિક સંથારો દુરૂહીને પૂર્વ તથા ઉત્તર દિશિ પથંકાદિ આસને બેસીને કરયેલ સંપરિગ્રહયં સિરસાવત્ત મર્થીએ અંજલિ કટુ એવં વયાસી નમોભૂર્ણ અરિહંતાણં ભગવંતાણં જાવ સંપત્તાણે એમ અનંતા સિદ્ધને નમસ્કાર કરીને વર્તમાન પોતાના ધર્મગુરુ-ધર્માચાર્યને નમસ્કાર કરીને પૂર્વે જે વ્રત આદર્યા છે; તે આલોવી પડિક્કમિ નિંદી નિઃશલ્ય થઈને સવૅ પાણાઈવાયં પચ્ચકખામિ, સલ્વે મુસાવાયં પચ્ચખામિ, સવૅ અદિન્નદાર્ણ પચ્ચકખામિ, સવ્વ મેહુર્ણ પચ્ચકખામિ, સવૅ પરિશ્મહં પચ્ચકખામિ, સવૅ કોહં પચ્ચકખામિ, જાવ મિચ્છા દંસણ સí અકરણિજ્જ જોગં પચ્ચકખામિ, જાવજીવાએ તિવિહં તિવિહેણ ન કરેમિ ન કારવેમિ કરતપિ અન્ન ન સમણુજાણામિ મણસા, વયસા, કાયસા એમ અઢાર પાપસ્થાનક પચ્ચકખીને સવૅ અસણં પાણું ખાઈમ સાઈમ ચઉવિહં પિ આહાર પચ્ચકખામિ જાવજીવાએ એમ ચારે આહાર પચ્ચકખીને જે પિ ય ઈમં શરીર ઈઠ્ઠ કતં પિયે મણુર્ણ મણામ ધિક્કે વિસાસિયં સમય અણુમય બહુમય બંડ કરંડગ સમાણું રમણ કરંડગ ભૂયં મા ણ સીયું, મા { ઉણતું, મા ખુહા, મા સંપિવાસા, મા ણે બાલા, મા ણે ચોરા, મા ણં દંસા, મા ણં મસગા, મા વાઈયે, પિત્તિયં, સંભિય, સણિવાઈય, વિવિહા રોગાયંકા, પરિસહોવસગ્ગા, ફાસાફસંતુ, એય પિ ય શું ચરમેહિં ઉસ્સાસ નિસ્સાસેહિં વોસિરામિ ત્તિ કટુ એમ શરીર વોસિરાવીને કાલ અણવતંખમાણે વિહરિસ્સામિ એવી સદુહણા પ્રરૂપણાએ કરી, અણસણનો અવસર આવે, અણસણ કરું તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હોજો ! એવા અપચ્છિમ મારસંતિય સંલેહણા ઝૂસણા આરાણાના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયલ્વા તં જહા, તે આલોઉં– (૧) ઈહલોગા સંસપ્પઓગે, (૨) પરલોગા સંસપ્પઓગે, (૩)જીવિયા સંસપ્પઓગ, (૪) મરણ સંસપ્પઓગે, (૫) કામભોગા સંસપ્પઓગે, તસ્સ મિચ્છામિ દુક્કડં.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy