SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ રરઃ | શ્રી બૃહ૮૯૫ સૂત્ર (૪) નિર્વિષ્ટકાયિક કલ્પસ્થિતિ - પરિહાર વિશુદ્ધ ચારિત્રમાં જે સાધુએ સંયમની વિશુદ્ધિરૂપ તપસાધના કરી લીધી હોય અને જે સાધુ તપસાધના કરનારની સેવા કરી રહ્યા હોય, તે સાધુઓની સમાચારીને નિર્વિષ્ટકાયિક કલ્પસ્થિતિ કહે છે. (૫) જિનકલ્પસ્થિતિ:- ગચ્છમાંથી નીકળીને વિશિષ્ટ નિયમો તથા અભિગ્રહોને ધારણ કરીને એકલા વિચરનારા કરપાત્રી ગીતાર્થ સાધુઓની સમાચારીને જિનકલ્પસ્થિતિ કહે છે. () સ્થવિરકલ્પસ્થિતિ – ગચ્છની અંદર આચાર્ય આદિની આજ્ઞામાં રહેનાર સાધુઓની સમાચારીને વિરકલ્પસ્થિતિ કહે છે. છે ઉદ્દેશક-૬ સંપૂર્ણ . - બૃહત્કલ્પ સૂત્ર સંપૂર્ણ છે
SR No.008784
Book TitleTranacheda Sutra Dasha Shrutskandha, Bruhatkalpa, Vyavahar Sutra
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages462
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, agam_bruhatkalpa, agam_vyavahara, & agam_dashashrutaskandh
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy