SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪] શ્રી નિશીથ સૂત્ર તેના દ્વારા ડિત થવાની સંભાવના પણ રહે છે માટે સાધુ ગૃહસ્થને ધાતુવિધિ કેનિધિ-ખજાનો બતાવે નહિ. પ્રતિબિંબ જોવું - ३१ जे भिक्खू मत्तए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી ચમકતા વાસણમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३२ जे भिक्खू अदाए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ- જે સાધુ કે સાધ્વી અરીસામાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३३ जे भिक्खू असीए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી તલવારમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३४ जे भिक्खू मणीए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ - જે સાધુ કે સાધ્વી મણિમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३५ जे भिक्खू आभरणे अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી આભૂષણમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३६ जे भिक्खू कुंड-पाणए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી કુંડ—પાણીમાં અર્થાત્ ઊંડા પાણીમાં અથવા કુંડાના પાણીમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३७ जे भिक्खू तेल्ले अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી તેલમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ३८ जे भिक्खू महुए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મધમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, |३९ जे भिक्खू सप्पिए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી ઘીમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ४० जे भिक्खू फाणिए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થઃ- જે સાધુ કે સાધ્વી ઢીલા ગોળમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે, ४१ जे भिक्खू मज्जए अप्पाणं देहइ, देहतं वा साइज्जइ । ભાવાર્થ:- જે સાધુ કે સાધ્વી મધમાં પોતાનું પ્રતિબિંબ જુએ કે જોનારનું અનુમોદન કરે,
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy