SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૭ [ ૧૦૯ ] |३७ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए वत्थं वा पडिग्गहं वा कंबलं वा पायपुंछणं वा पडिग्गाहेइ, पडिग्गहावेंतं वा साइज्जइ । |३८ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए सज्झायं वाएइ, वाएंत वा साइज्जइ। |३९ जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए सज्झायं पडिच्छइ, पडिच्छंतं वा ४० जे भिक्खू माउग्गामस्स मेहुणवडियाए अण्णयरेणं इंदिएणं आकारं करेइ, करेत वा साइज्जइ । तं सेवमाणे आवज्जइ चाउम्मासियं परिहारट्ठाणं अणुग्घाइयं । ભાવાર્થ - પ્રસ્તુત બને ઉદ્દેશકોમાં અબ્રહ્મ સેવનની ઇચ્છાથી સાધુ સાધ્વીઓની વિવિધ પ્રવૃત્તિઓનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે. વિવેચન :આગમોમાં બ્રહ્મચર્ય મહાવ્રતની મહત્તા - બ્રહ્મચર્ય વ્રતની દુષ્કરતાનું વર્ણન ઉત્તરાધ્યયન સૂત્રમાં આ પ્રમાણે છે विरई अबंभचेरस्स, कामभोग रसण्णुणा । મદળાં વર્ષ, ધારેલ્વે સુલુ - ઉત્તરા. આ. ૧૯, ગાથા–૨૮. અર્થ-કામભોગોના રસના અનુભવીને માટે અબ્રહ્મચર્યથી વિરત થવું અને ઉગ્ર એવા ઘોર બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ–પાલન કરવું અત્યંત દુષ્કર છે. તુ વંશવયં પોર, ધારેલું મ ળો – ઉત્તરા. આ. ૧૯, ગાથા-૩૩. સામાન્ય મનુષ્ય માટે ઘોર દુષ્કર બ્રહ્મચર્ય મહાવ્રતને ધારણ કરવું અતીવ કષ્ટદાયક હોય છે. દશવૈકાલિક અને ઉત્તરાધ્યયન સૂત્રમાં અબ્રહ્મચર્યના ત્યાગ માટે કહ્યું છે કે मूलमेयं अहम्मस्स, महादोस समुस्सयं । .. તબ્દી મેખ સંસા, ળિયથા વMતિ - દશવૈ. અ. ૬, ગાથા–૧૭. અર્થ- મૈથુન અધર્મનું મૂળ છે અને મહાન દોષોનો સમૂહ છે, તેથી નિગ્રંથ મુનિઓ મૈથુન સંસર્ગનું વર્જન કરે છે. સંસાર નોહત વિપfમૂયા, હીપા પત્થાન ટુ વન મો - ઉત્તરા અ ૧૪, ગાથા૧૩. કામભોગ મોક્ષના વિપક્ષી વિરોધી છે અર્થાત્ સંસારવર્ધક છે, તેથી તે અનર્થોની ખાણ છે. - આ રીતે અનેક અનેક સુત્રોમાં આગમકારોએ યથાપ્રસંગ સાધકને બ્રહ્મચર્ય મહાવ્રતની સુરક્ષા માટે ભિન્ન-ભિન્ન રીતે સાવધાન કર્યા છે. તે આગમ સ્થળો આ પ્રમાણે છેદશવૈ. અ. ૮, ગાથા-૫૩, ૬૦. ઉત્તરા. અ. ૧૯, ગાથા–૧૭. ઉત્તરા. અ. ૮, ગાથા-૪, ૬, ૧૮, ૧૯. ઉત્તરા. આ. ૨૫, ગાથા-૨૭, ૪૧, ૪૩. દશ. અ. ૨, ગાથા-૨, ૯. ઉત્તરા. આ. ૩ર, ગાથા-૯,૨૦. ઉત્તરા. આ. ૯, ગાથા-પ૩. ઉત્તરા. અ. ૨, ગાથા-૧૬, ૧૭. ઉત્તરા. આ. ૧૩, ગાથા-૧૬, ૧૭ ઉત્તરા. આ. ૧, ગાથા-૨૬.
SR No.008783
Book TitleAgam 24 Chhed 01 Nishith Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorLilambai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages388
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nishith
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy